MCQ
જો $[x]$ એ મહતમ પૃણાંક વિધેય છે તો  $\int\limits_{ - 0.9}^{0.9} {\left( {\left[ {{x^2}} \right] + \log \left( {\frac{{2 - x}}{{2 + x}}} \right)} \right)} dx$ ની કિમંત મેળવો.
  • A
    $0.486$
  • B
    $0.243$
  • C
    $1.8$
  • $0$

Answer

Correct option: D.
$0$
d
$\int\limits_{ - 0.9}^{0.9} {\left\{ {\left[ {{x^2}} \right] + \log \left( {\frac{{2 - x}}{{2 + x}}} \right)} \right\}} dx$

$ = \int\limits_{ - 0.9}^{0.9} {\left[ {{x^2}} \right]} dx + \int\limits_{ - 0.9}^{0.9} {\log } \left( {\frac{{2 - x}}{{2 + x}}} \right)dx$

$ = 0 + \int\limits_{ - 0.9}^{0.9} {\log \left( {\frac{{2 - x}}{{2 + x}}} \right)} dx$

Put $x =  - x \Rightarrow f(x) = \log \frac{{2 - x}}{{2 + x}}$

and $f(-x)=\log \frac{2+x}{2-x}$

$=-\log \frac{(2-x)}{2+x}=-f(x)$

So, it is an odd function, hence Required integral $=0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રદેશ $S=\left\{(x, y): y^{2} \leq 8 x, y \geq \sqrt{2} x, x \geq 1\right\}$ ક્ષેત્રફળ.......... છે
$2 x+y \leq 20, x+2 y \leq 20$ $x \geq 0, y \geq 0$ શરતોને આધીન $\mathrm{Z}=x+3 y$ ની મહતમ કિમત ............. છે 
વિધાન $-1$ : કોઇ વિધેય $f (x)$ એ યુગ્મ વિધેય છે જ્યા તેના પ્રદેશગણ પર $f (-x) = f (x)$ થાય.

વિધાન $-2$ : $f(x) = \frac{1}{{\sqrt {1 - {x^2}} }} + \left[ {\frac{{{x^2} + x + 1}}{4}} \right]$ , જ્યા $[.]$ એ મહત્તમ વિધેય છે. વિધેય $f(x)$ એ યુગ્મ વિધેય છે.

$\overrightarrow a,\overrightarrow b$અને $\overrightarrow c$ વિષમતલીય સદિશો છે અને $\lambda$ કોઈક વાસ્તવિક સંખ્યા હોય , તો $\left[\lambda\left(\overrightarrow{a}+\overrightarrow{b}\right) \ \ \lambda^{2}\overrightarrow{b} \ \ \lambda\overrightarrow{c}\right] =\left[\overrightarrow{a} \ \overrightarrow{b} \ \ +\overrightarrow{c} \ \overrightarrow{b}\right]$ એ $...........$
$\int_2^3 {\frac{{\sqrt x }}{{\sqrt {5 - x} + \sqrt x }}} \,dx =$
$\frac{d}{{dx}}\log \left( {\frac{1}{x}} \right) = ............\left( {x > 0} \right)$
નીચે આપેલાં શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો : $(-2,-3),(3,2),(-1,-8)$
ધારો કે બે રેખાઓ $L: \frac{x-5}{2} = \frac{y-3}{-4} = \frac{z-3}{3}$ અને $M: \frac{x-2}{4} = \frac{y-5}{-8} = \frac{z}{6}$ છે. રેખા $L$ અને $M$ રેખા માંથી ૫સા૨ થતા સમતલનું બિંદુ $(1,-1,1)$ થી અંત૨
જો  $\left[ {\begin{array}{*{20}{c}}
  2&1 \\ 
  1&2 
\end{array}} \right]$ $A\left[ {\begin{array}{*{20}{c}}
  { - 3}&2 \\ 
  5&{ - 3} 
\end{array}} \right] = {I_2}$ તો  $A =$
વિધેય $f(x)$ = $cos^{-1}x+ 2cot^{-1}x -2x^3 -4x$ ની મહતમ અને ન્યૂનતમ કિમંતોનો સરવાળો કરો .