MCQ
જો $x = n\pi $ આગળ, $sinx - xcosx $ મહત્તમ હોય, તો.....
- A$n $ એકી ધન પૂર્ણાંક છે.
- B$n$ બેકી ઋણ પૂર્ણાંક છે.
- C$n$ બેકી ધન પૂર્ણાંક છે.
- D$n$ એકી ધન અથવા બેકી ઋણ પૂર્ણાંક છે.
$==> f'(x) = cosx - cosx + x sinx = xsinx $
$f''(x) = xcosx + sinx$
હવે $ f'(x) = 0 ==> xsinx = 0 ==> x = n\pi , n = 0, 1, 2$
ઉપરાંત $ f"(n\pi ) = n\pi cosn\pi + sinn\pi = (-1)^n n\pi$
પરંતુ જ્યારે $ f"(n\pi ) < 0 $ ત્યારે $ f(x)$ મહત્તમ થાય છે.
$==> (-1)^n n\pi < 0 ==> (-1)^n n < 0 ==> n $ ન તો એકી ધન પૂર્ણાંક છે.કે ન તો બેકી ઋણ પૂર્ણાંક છે.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.