MCQ
જો $x = n\pi $ આગળ, $sinx - xcosx $ મહત્તમ હોય, તો.....
  • A
    $n $ એકી ધન પૂર્ણાંક છે.
  • B
    $n$ બેકી ઋણ પૂર્ણાંક છે.
  • C
    $n$  બેકી ધન પૂર્ણાંક છે.
  • $n$ એકી ધન અથવા બેકી ઋણ પૂર્ણાંક છે.

Answer

Correct option: D.
$n$ એકી ધન અથવા બેકી ઋણ પૂર્ણાંક છે.
d
$f(x) = sinx - xcosx$  લો, તો

$==> f'(x) = cosx - cosx + x sinx = xsinx $

$f''(x) = xcosx + sinx$

હવે $ f'(x) = 0 ==> xsinx = 0 ==> x = n\pi , n = 0, 1, 2$

ઉપરાંત $ f"(n\pi ) = n\pi cosn\pi + sinn\pi = (-1)^n n\pi$

પરંતુ જ્યારે $ f"(n\pi ) < 0 $ ત્યારે $ f(x)$  મહત્તમ થાય છે.

$==> (-1)^n n\pi < 0 ==> (-1)^n n < 0 ==> n $ ન તો એકી ધન પૂર્ણાંક છે.કે ન તો બેકી ઋણ પૂર્ણાંક છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${d \over {dx}}\left[ {\log \left( {x + {1 \over x}} \right)} \right] = $
વક્ર $x^2y + y^2x = \alpha xy$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ  $2$ એકમ હોય તો $\alpha $ ની શકય કિમંતો મેળવો.
ધારોકે વિધેય $\left(1+x\left(\lambda^2-x^2\right)\right)$ નું સ્થાનીય ન્યૂનતમ બિંદુ$\frac{x^2+x+2}{x^2+5 x+6}<0$ નું સમાધાન કરે તેવી $\lambda$ ની તમામ ધન કિંમતોનો ગણ $(\alpha, \beta)$ છે. તો $\alpha^2+\beta^2=$ ............. 
જો $A= \{1, 2, 3, 4\}$ અને સંબંધ $R : A \to A$ ; $R = \{ (1, 1), (2, 3), (3, 4), ( 4, 2) \}$  આપેલ હોય તો આપેલ પૈકી સત્ય વિધાન મેળવો.
એક વ્યક્તિ બે સમતોલ પાસાને ઉછાળે છે જો તેને બંને પાસા પર સમાન અંક આવે તો તે $Rs.\, 15$ જીતે છે અને અંકનો સરવાળો $9$ હોય તો $Rs.\,12$ જીતે છે અને બાકી કોઈ પણ ઘટનામાં  $Rs.\, 6$ ગુમાવે છે તો વ્યક્તિનું અપેક્ષિત વળતર મેળવો.
અહી સદીશો $(2+a+b) \hat{i}+(a+2 b+c) \hat{j}-(b+c) \hat{k}$ $(1+\mathrm{b}) \hat{i}+2 \mathrm{b} \hat{j}-\mathrm{b} \hat{k}$ અને $(2+\mathrm{b}) \hat{i}+2 \mathrm{b} \hat{j}+(1-\mathrm{b}) \hat{k}$ $\mathrm{a}, \mathrm{b}, \mathrm{c} \in \mathrm{R}$ સમતલીય  હોય તો આપેલ પૈકી  . ... .  સત્ય છે.
જો $A$ અને $B$ એ બે ઘટનાઓ છે કે જેથી $P\,(A) \ne 0$ અને $P\,(B) \ne 1,$ તો $P\,\left( {\frac{{\bar A}}{{\bar B}}} \right) = $
ધારો કે  $y=y(x)$ એ વિકલ સમીકરણ $(x+1) y^{\prime}-y=e^{3 x}(x+1)^{2}$, $y(0)=\frac{1}{3}$ નો ઉકેલ છે. તો વક્ર $y = y ( x )$ માટે, $x=-\frac{4}{3}$ એ ...............
સાદા સ્વરૂપમાં ફેરવો : $\tan ^{-1}\left(\frac{1}{\sqrt{x^{2}-1}}\right),|x|>1$
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + \frac{{y\ln y}}{x} = \frac{{y{{(\ln y)}^2}}}{{{x^2}}}$  નુ વ્યાપત ઉકેેેલ મેળવો