MCQ
જો  $x = \sec \theta + \tan \theta ,$ તો  $x + \frac{1}{x} = $
  • A
    $1$
  • $2\sec \theta $
  • C
    $2$
  • D
    $2\tan \theta $

Answer

Correct option: B.
$2\sec \theta $
b
(b) Given that $x = \sec \theta + \tan \theta $

$ \Rightarrow \,x + \frac{1}{x} = \sec \theta + \tan \theta + \frac{1}{{\sec \theta + \tan \theta }}$

$ = \sec \theta + \tan \theta + \sec \theta - \tan \theta = 2\sec \theta $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઊગમબિંદુ પરવલયનું નાભિ હોય તથા નિયામિકા $x=2$ હોય, તેવા પરવલયનું શિરોબિંદુ ...... થાય.
$\frac{2^{3}-1^{3}}{1 \times 7}+\frac{4^{3}-3^{3}+2^{3}-1^{3}}{2 \times 11}+$$\frac{6^{3}-5^{3}+4^{3}-3^{3}+2^{3}-1^{3}}{3 \times 15}+\ldots .+$  $\frac{30^{3}-29^{3}+28^{3}-27^{3}+\ldots+2^{3}-1^{3}}{15 \times 63}$ ની કિમંત મેળવો.
અહી $S_{n}=1 \cdot(n-1)+2 \cdot(n-2)+3 \cdot(n-3)+\ldots+$ $(\mathrm{n}-1) \cdot 1, \mathrm{n} \geq 4$ તો $\sum_{n=4}^{\infty}\left(\frac{2 S_{n}}{n !}-\frac{1}{(n-2) !}\right)$ નો સરવાળો મેળવો.
$6({\sin ^6}\theta + {\cos ^6}\theta ) - 9({\sin ^4}\theta + {\cos ^4}\theta ) + 4  = . . . $
સમીકરણ $\left|x^2-8 x+15\right|-2 x+7=0$ ના તમામ બીજનો સરવાળો $...........$ છે.
${(1 + x)^n}$ ના વિસ્તરણમાં ક્રમિક ત્રણ પદો અનુક્રમે $165, 330$ અને $462$ હોય, તો $n$ મેળવો.
${\left( {2x - \frac{1}{{2{x^2}}}} \right)^{12}}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
વિધેય $f(x) = \frac{1}{1 + {e^x}} $ નો પ્રદેશ $[-1, 1]$ હોય તો વિસ્તાર મેળવો.
ઉપવલય $x^2 + 2y^2 = 2$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળના સ્પર્શક દ્વારા બનતા ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મેળવો.
સમગુણોત્તર શ્રેણીના પ્રથમ દસ પદોનો સરવાળો $S_1$  છે અને તે પછીના દસ પદોનો ($11$  થી $20$) સરવાળો $S_2$  છે. તો સામાન્ય ગુણોત્તર કેટલો થશે ?