MCQ
${\left( {2x - \frac{1}{{2{x^2}}}} \right)^{12}}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
  • A
    $-7930$
  • B
    $-495$
  • C
    $495$
  • $7920$

Answer

Correct option: D.
$7920$
d
(d) We have ${(x)^{12 - r}}{\left( {\frac{1}{{{x^2}}}} \right)^r} = {x^0}\,\, \Rightarrow {x^{12 - 3r}} = {x^0} \Rightarrow r = 4$

Hence the required term is $^{12}{C_4}{2^8}{\left( { - \frac{1}{2}} \right)^4} = 7920$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$|2z - 1| + |3z - 2|$ ની ન્યૂનતમ કિમત મેળવો.
${\left( {\frac{{\cos \theta + i\sin \theta }}{{\sin \theta + i\cos \theta }}} \right)^4}$ = . . .
જો $12{\cot ^2}\theta - 31\,{\rm{cosec }}\theta + {\rm{32}} = {\rm{0}}$, તો $\sin \theta   = . . ..$
અહી $\mathrm{X}$ એ વિતરણનું યાર્દચ્છિક ચલ છે.

$\mathrm{x}$ $-2$ $-1$ $3$ $4$ $6$
$\mathrm{P}(\mathrm{X}=\mathrm{x})$ $\frac{1}{5}$ $\mathrm{a}$ $\frac{1}{3}$ $\frac{1}{5}$ $\mathrm{~b}$

જો મધ્યક $X$ એ  $2.3$ અને $X$ નું વિચરણ $\sigma^{2}$ હોય તો $100 \sigma^{2}$ ની કિમંત મેળવો.

જો $\alpha $ અને $\beta $ એ સમીકરણ $sin^2\,x + a\, sin\, x + b = 0$ અને $cos^2\,x + c\, cos\, x + d = 0$ ના બીજો હોય તો $sin\,(\alpha + \beta )$ = 
નાભિકેન્દ્ર $(-1, -2)$ અને સુરેખા $x - 2y + 3 = 0$ નિયામિકા ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.
એક પરિક્ષામાં, ફક્ત એકજ વિકલ્પ સાચો હોય તેવા $3$ વિકલ્પો વાળા $5$ બહુવૈકલ્પિક પ્રશ્નો છે. પ્રત્યેક સાચા જવાબ માટે $3$ ગુણ, પ્રત્યેક ખોટા જવાબ માટે $-2$ ગુણ અને જો પ્રયત્ન ન કરેલ પ્રશ્ન માટ $0$ ગુણ હોય, તો પરીક્ષા આપનાર વિદ્યાર્થને $5$ ગુણ મળે તેવી રીતોની સંખ્યા છે.
જો $a $ અને $b$ વચ્ચેના સમગુણોત્તર મધ્યક $H$ હોય, તો $\frac{1}{{H\, - \,a}}\, + \,\frac{1}{{H - b}}$ નું મૂલ્ય કેટલું થાય ?
બિંદુ $(4, 3)$ માંથી પસાર થતી અને અક્ષો પરના સરવાળો $-1$ થાય તેવી રેખાનું સમીકરણ મેળવો.
$5$ એકમ ત્રિજ્યાવાળાં બે વર્તુળો $\left( 1,2 \right)$ બિંદુ આગળ સ્પર્શે છે. તેમના સામાન્ય સ્પર્શકનું સમીકરણ $4x+3y=10$ હોય, તો બંને વર્તુળોના સમીકરણ .......... .