MCQ
જો $x=a t^2, y=2 a t$, તો $\frac{d y}{d x}=$ _________.
  • A
    $\frac{y}{x}$
  • B
    $\frac{x}{2 y}$
  • $\frac{y}{2 x}$
  • D
    $\frac{x}{y}$

Answer

Correct option: C.
$\frac{y}{2 x}$
(C)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સુરેખ આયોજનના પ્રશ્ન માટે $x+2 y \geq 10,3 x+4 y \leq 24$ અને $x \geq 0, y \geq 0$ શરતોને આધીન $\ldots \ldots \ldots .$ બિંદુએ શકય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ નથી 
${\tan ^{ - 1}}\frac{{{c_1}x - y}}{{{c_1}y + x}} + {\tan ^{ - 1}}\frac{{{c_2} - {c_1}}}{{1 + {c_2}{c_1}}} + $ ${\tan ^{ - 1}}\frac{{{c_3} - {c_2}}}{{1 + {c_3}{c_2}}} + ... + {\tan ^{ - 1}}\frac{1}{{{c_n}}} = $
$\tan \left[\left(\cos ^{-1}\left(\frac{-2}{7}\right)-\frac{\pi}{2}\right)\right]=$_______.
વિધેય $f(x) = \frac{{x + 1}}{{{x^2} + x - 12}}$ એ . . . . બિંદુએ અસતત છે.
જો $\omega $ એ એકનું કાલ્પનિક બીજ હોય , તો $\left| {\begin{array}{*{20}{c}}1&\omega &{{\omega ^2}}\\\omega &{{\omega ^2}}&1\\{{\omega ^2}}&1&\omega \end{array}} \right|$= . . .. .
સહઅવયવજ શ્રેણિક શોધો. $\left[\begin{array}{ll}1 & 2 \\ 3 & 4\end{array}\right]$
ધારોકે $A=\{1,2,3, \ldots, 20\}$ છે. ધારોકે $R_1$ અને $R_2$ એ બે $A$ પરના એવા સંબંધો છે કે જેથી $R_1=\{(a, b): b$ એ વડે વિભાજ્ય છે $\}$ $R_2=\{(a, b): a$ એ $b$ નો પૂણાંક ગુણક છે $\}$. તો $R_1-R_2$ માં સભ્યોની સંખ્યા_____________ છે. 
$\frac{x}{3} = \frac{y}{4} = \frac{z}{2}\ $ અને $\ \frac{x}{4} = \frac{y}{2} = \frac{z}{3}$ બંને રેખાઓને સમાવતા સમતલને લંબ અને રેખા $\frac{x}{2} = \frac{y}{3} = \frac{z}{4}$ ને સમાવતા સમતલનું સમીકરણ $.......... .$
જો $A= \{1, 2, 3, 4\}$ અને સંબંધ $R : A \to A$ ; $R = \{ (1, 1), (2, 3), (3, 4), ( 4, 2) \}$  આપેલ હોય તો આપેલ પૈકી સત્ય વિધાન મેળવો.
વક્રો ${x^2} + {y^2} = 9$ અને ${y^2} = 8x$ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.