MCQ
જો $x^y=e^{x-y}$, તો $\frac{d y}{d x}=\ldots \ldots \ldots .$.
  • $\log x \cdot[\log (e x)]^{-2}$
  • B
    $\log x \cdot[\log (e x)]^2$
  • C
    $\log x \cdot(\log x)^2$
  • D
    એક પણ નહીં

Answer

Correct option: A.
$\log x \cdot[\log (e x)]^{-2}$
$\log x \cdot[\log (e x)]^{-2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સદિશો $\overrightarrow{AB} = 3\hat{i}+4\hat{k}$ અને $\overrightarrow{AC} = 5\hat{i} - 2\hat{j} +4\hat{k}$ એ $\triangle ABC$ની બે બાજુઓ દર્શાવે , તો $A$ માંથી દોરેલ મઘ્યગાની લંબાઈ $........ .$
વિકલ સમીકરણ  $\frac{{{d}^{2}}y}{d{{x}^{2}}}+\sqrt{1+{{\left( \frac{dy}{dx} \right)}^{3}}}=0$   ના કક્ષા મેળવો.
યાદ્ચ્છીક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે.
$x=x$ $0$ $1$ $2$ $3$
$p(x)$ $\frac{1}{4}$ $\frac{1}{8}$ $\frac{1}{2}$ $\frac{1}{8}$
$g(X)=2X+3$ નું વિચરણ $.........$ છે.
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{6i}&{ - 3i}&1\\4&{3i}&{ - 1}\\{20}&3&i\end{array}\,} \right| = x + iy$, તો . . . .
જો $A = \left( {\begin{array}{*{20}{c}}1&{ - 2}&1\\2&1&3\end{array}} \right)$ અને $B = \left( {\begin{array}{*{20}{c}}2&1\\3&2\\1&1\end{array}} \right)$, તો ${(AB)^T} = \ . . ..$
જો $A$ અને $B$ એ સ્વૈર અચળાંક હોય તો સમીકરણ $y = A{e^{3x}} + B{e^{5x}}$ નું વિકલ સમીકરણ મેળવો.
વાસ્તવિક સંખ્યા  $x$ અને $y$ માટે જો $ xRy \in $ $x - y + \sqrt 2 $ એ અંસમેય સંખ્યા હોય તો સંબંધ  $R$ એ . . . .
વક્ર $y = y(x)$ ના કોઈ બિંદુ  $(x, y)$ આગળ સ્પર્શકનો ઢાળ  $\frac{{2y}}{{{x^2}}}$ છે અને વક્રએ વર્તુળ $x^2 + y^2 - 2x - 2y = 0$ ના કેન્દ્ર માંથી પસાર થાય છે તો વક્રનું સમીકરણ મેળવો.
ધારો કે વિધેય $f ( x )$ માટે $f(x+y)=f(x)+f(y)+x y^{2}+x^{2} y$ જ્યાં બધા $x$ અને $y$ બધી વાસ્તવિક સંખ્યા છે જો $\lim \limits_{x \rightarrow 0} \frac{f(x)}{x}=1,$ હોય તો $f^{\prime}(3)$ ની કિમત શોધો 
બિંદુ $(1, 2, 3)$ માથી રેખા $\frac{{x\,\, - \,\,6}}{3}\,\, = \,\,\frac{{y\,\, - \,\,7}}{2}\,\, = \,\,\frac{{z\,\, - \,\,7}}{{ - 2}}$ પર દોરેલા લંબની લંબાઈ શોધો .