MCQ
જો $y = a{e^x} + b{e^{ - x}} + c$ કે જ્યાં $a,b,c$ એ અચળ છે તો $y''' = $
  • A
    $y$
  • $y'$
  • C
    $0$
  • D
    $y''$

Answer

Correct option: B.
$y'$
b
(b) $y = a{e^x} + b{e^{ - x}} + c$ ==> $y' = a{e^x} - b{e^{ - x}}$

==> $y'' = a{e^x} + b{e^{ - x}}$ ==>$y''' = a{e^x} - b{e^{ - x}} = y'$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f:R \rightarrow R$ વિકલનીય વિધેય છે. જો $ f(y) f(x-y)=f(x), \forall x, y \in R$ અને $f^ \prime (-5)=\ ............$
દ્રીધાત સમીકરણ $a x^2+b x+c=0$ નાં સહગુણકો $a, b, c$ એ ગણ $\{1,2,3,4,5,6\}$ માંથી છે. જો આ સમીકરણનો એક વાસ્તવિક બીજ બીજા કરતા મોટો હોવાની સંભાવના $p$ હોય, તો $216 p=$ ............ 
સમીકરણ ${\cos ^{ - 1}}x + {\cos ^{ - 1}}2x + \pi = 0$, ના ઉકેલની સંખ્યા મેળવો.
જો $f_r(x),g_r(x),h_r(x),r = 1,2,3\,\,\,x$ મા બહુપદી હોય જેથી ${f_r}\left( a \right) = {g_r}\left( a \right) = {h_r}\left( a \right),r = 1,2,3$ અને $f(x) = \begin{vmatrix}f_1(x)&f_2(x)&f_3(x)\\g_1(x)& g_2(x) & g_3(x) \\h_1(x) & h_2(x) & h_3 (x)\end{vmatrix},$ તો$f'(a):$
$ \int e^x\left(\tan x+\tan ^2 x\right) d x $
જો $\sin y = x\sin \left( {a + y} \right),$ તો $\frac{{dy}}{{dx}}$ ની કિંમત .......... થ।ય.
જો $A$ ચોરસ શ્રેણિક હોય અને $B$ અસામાન્ય (સમાન પ્રકારના) શ્રેણિક હોય તો $\det(B^{-1}AB)$
જો $P$ અને $Q$ બે સમાન કક્ષાના સામાન્ય શ્રેણિક છે કે જેથી કોઈક $r > 1$ માટે $Q^r = I$ તો $P^{-1}Q^{r-1}P -P^{-1}Q^{-1}P$ મેળવો. $($કે જ્યાં $I$ એ એકમ શ્રેણિક છે અને $O$ શૂન્ય શ્રેણિક છે .$)$
નિશ્ચાયક $\Delta=\left|\begin{array}{lll}1 & 2 & 3 \\ 4 & 5 & 6 \\ 7 & 8 & 9\end{array}\right|$ ના ઘટક $6$ નો ઉપનિશ્ચાયક શોધો.
જો વિધેય $\mathrm{f}(\mathrm{x})$ એ $5$ ઘાતવાળી બહુપદી છે કે જેથી $\mathrm{x}=\pm 1$ એ તેના નિર્ણાયક સંખ્યાઓ બને   અને $\mathop {\lim }\limits_{x \to 0} \left(2+\frac{f(x)}{x^{3}}\right)=4$ હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?