MCQ
જો $y = \log \log x$, તો ${e^y}{{dy} \over {dx}} = $
  • A
    ${1 \over {x\log x}}$
  • ${1 \over x}$
  • C
    ${1 \over {\log x}}$
  • D
    ${e^y}$

Answer

Correct option: B.
${1 \over x}$
(b) $y = {\log _e}{\log _e}x \Rightarrow {e^y} = {\log _e}x \Rightarrow {e^y}\frac{{dy}}{{dx}} = \frac{1}{x}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f(x)=2 \cos 2 x-\cos 4 x, 0 \leq x \leq \pi$ નું ન્યૂનતમ મૂલ્ય $ .......... $ છે.
ધારો કે $f$ અને $g$ એ $R$ પરના એવા દ્વિવિકલનીય વિધેયો છે કે જેથી

$f^{\prime \prime}(x)=g^{\prime \prime}(x)+6 x$

$f^{\prime}(1)=4 g^{\prime}(1)-3=9$

$f(2)=3 g(2)=12$

તો નીચેના પૈકી કયું સાચું નથી?

જો $a + b + c = 0,$ તો આપેલ વિધાન પૈકી કયું સત્ય બને.
જો $x = {e^{{{\tan }^{ - 1}}\left( {\frac{{y - {x^2}}}{{{x^2}}}} \right)}},$ તો $\frac{{dy}}{{dx}}......$
જો બે રેખાઓની દિક્કોસાઇન $l, m$ અને $n$ એ સમીક૨ણ $1 + m + n = 0$ અને $l^2+m^2-n^2=0$નું સમાધાન કરે , તો તેમની વચ્ચેના લઘુકોણનું મા૫ $...... .$
જો ${\tan ^{ - 1}}x + {\tan ^{ - 1}}y + {\tan ^{ - 1}}z = \pi $, તો $x + y + z  = . . ..$
$\int_{}^{} {{e^{x/2}}\sin \left( {\frac{x}{2} + \frac{\pi }{4}} \right)\;dx = } $
જો સદીશ $\vec a ,\,\vec b $ એ  ષટ્કોણ $ABCDEF$ ની બાજુઓ $AB$ અને $BC$ દ્વારા દર્શાવવામાં આવે, તો $FA$ દ્વારા દર્શાવતો સદિશ મેળવો.
સમીકરણ $\frac{4}{\sin x}+\frac{1}{1-\sin x}=\alpha$ ને $\left(0, \frac{\pi}{2}\right)$ માં ઓછામાં ઓછો એક ઉકેલ હોય, તેવી $\alpha$ ની ન્યૂનતમ કિંમત ......... છે.
અંતરાલ $\,\left( {{\rm{ - }}\frac{\pi }{{\rm{3}}},\,\frac{\pi }{3}} \right)$ માં વિધેય ${f}{\rm{(x)}}\,\, = \,\,\frac{{{\rm{ - x}}}}{{\rm{2}}}\,\, + \,\,{\rm{sinx}}$કેવું વિધેય હોય ?