MCQ
જો $y = \log \tan \sqrt x $ તો ${{dy} \over {dx}}$  = . . . ..
  • A
    ${1 \over {2\sqrt x }}$
  • B
    ${{{{\sec }^2}\sqrt x } \over {\sqrt x \tan x}}$
  • C
    $2{\sec ^2}\sqrt x $
  • ${{{{\sec }^2}\sqrt x } \over {2\sqrt x \tan \sqrt x }}$

Answer

Correct option: D.
${{{{\sec }^2}\sqrt x } \over {2\sqrt x \tan \sqrt x }}$
(d) $y = \log \tan \sqrt x $

$\frac{{dy}}{{dx}} = \frac{1}{{\tan \sqrt x }}.{\sec ^2}\sqrt x .\frac{1}{{2\sqrt x }} = \frac{{{{\sec }^2}\sqrt x }}{{2\sqrt x \tan \sqrt x }}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f $ અને $g$  એ $ [0,1] $ પર વિકલનીય વિધેયો હોય તથા $f\left( 0 \right) = 2 = g\left( 1 \right)\;,\;\;g\left( 0 \right) = 0,$ અને $f\left( 1 \right) = 6,$તો કોઇ $c \in \left] {0,1} \right[$ માટે
સંબંધ $R$ એ $N$ પર “$aRb \Leftrightarrow b$ એ $a$ વડે વિભાજય છે.”દ્વારા વ્યાખ્યાયિત હોય તો સંબંધએ . . . .   
$[0, 2\pi ]$  માં $x + sin2x $ ની એક મહત્તમ કિંમત?
એક સમાંતર ફલકની ધારોની લંબાઈ $1$ એકમ છે અને તે વિષમતલીય સદિશો $\hat a,\hat b,\hat c$ ને સમાંતર છે. જો $\hat a.\hat b = \hat b.\hat c = \hat c.\hat a = \frac{1}{2}$ હોય,તો સમાંતર ફલકનું ઘનફળ $.........$ થાય.
$\int_{1}^{3}\left[ x ^{2}-2 x -2\right] dx$ નું મૂલ્ય ....... છે, જ્યાં $[x]$ એ $x$ કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે.
સદીશ $\hat i\,\, - \,2\hat j\,\, + \;\,\hat k\,\,$ નો સદીશ $4\hat i\,\, - \;\,4\hat j\,\, + \;\,7\hat k$ પરના  પ્રક્ષેપનું મૂલ્ય મેળવો.
જો $(x,\,\,y,\,\,z) \ne (0,\,\,0,\,\,0)$ અને $(i + j + 3\,k)\,x + (3\,i - 3j + k)\,y$$ + ( - 4i + 5j)\,z = \lambda \,(xi + yj + zk),$ તો $\lambda$ મેળવો.
જો $u = \sqrt {{a^2}{{\cos }^2}\theta + {b^2}{{\sin }^2}\theta } + \sqrt {{a^2}{{\sin }^2}\theta + {b^2}{{\cos }^2}\theta } $, તો ${u^2}$ ની મહતમ અને ન્યૂનતમ કિમંત વચ્ચેનો તફાવત મેળવો.
જો $\vec p\, = \,2\hat i\, + \,3\hat j\, + \,a\hat k$, $\vec q\, = \,b\hat i\, + \,5\hat j\, - \hat k$, $\vec r\, = \,\hat i\, + \,\hat j\, + 3\hat k$ .માટે  $\vec p,\vec q,\vec r$ એ સમતલીય અને $\vec p,\vec q$= $20$ હોય તો  $(a, b)$ ની કિમત મેળવો. 
સુરેખ સમીકરણોની સંપતિ $ 2 x+5 y=1 \,;\,3 x+2 y=7$ મેળવો.