MCQ
જો $y = \sec ({\tan ^{ - 1}}x),$ તો ${{dy} \over {dx}} = . . .$
  • ${x \over {\sqrt {1 + {x^2}} }}$
  • B
    ${{ - x} \over {\sqrt {1 + {x^2}} }}$
  • C
    ${x \over {\sqrt {1 - {x^2}} }}$
  • D
    એકપણ નહીં

Answer

Correct option: A.
${x \over {\sqrt {1 + {x^2}} }}$
a
(a) $y = \sec ({\tan ^{ - 1}}x) {{dy} \over {dx}}$

$= \sec ({\tan ^{ - 1}}x) \tan ({\tan ^{ - 1}}x) \cdot \frac{{1}}{{1 + {x^2}}}$

$ = \frac{{x}}{{1 + {x^2}}}\,.\,\sqrt {1 + {x^2}} = \frac{{x}}{{\sqrt {1 + {x^2}} }}$,   $({\tan ^{ - 1}}x = {\sec ^{ - 1}}\sqrt {1 + {x^2}} )$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ સંહતિ $a x - y +2=0, x +a y +3=0$ ને અનન્ય ઉકેલ હોય તો $a$ ની કિમતોનો ગણ........છ.
$f(x)$ અને $g(x)$ એ $[0,\,2]$ પર  વિકલનીય છે કે જેથી $f''(x) - g''(x) = 0,f'(1) = 2,g'(1) = 4$ ,$f(2) = 3$, $g(2) = 9,$ તો $f(x) - g(x)$ એ $x = 3/2$ આગળ મેળવો.
ધારોકે $\overrightarrow{\mathrm{a}}=\hat{i}-3 \hat{j}+7 \hat{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}-\hat{j}+\hat{k}$ અને $\overrightarrow{\mathrm{c}}$ એવા સદિશો છે કે જેથી $(\overrightarrow{\mathrm{a}}+2 \overrightarrow{\mathrm{b}}) \times \overrightarrow{\mathrm{c}}=3(\overrightarrow{\mathrm{c}} \times \overrightarrow{\mathrm{a}})$ થાય.જો $\vec{a} \cdot \vec{c}=130$ હોય, તો $\vec{b} \cdot \vec{c}=$............
નીચેનામાંથી કયા બિંદુગણમાં $f\left( x \right) = \frac{x}{{1 + |x|}}$ વિકલનીય થશે $?$
$\int\limits_{\frac{\pi }{4}}^{\frac{{3\pi }}{4}} {\frac{x}{{1 + \sin x}}} dx$ મેળવો.
જો $A$ એ $4$ કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય અને $B = AdjA$, કે જ્યાં $|B| = 27$, હોય તો  $|A^{-1}Adj(3AB)|$ મેળવો. 

(કે જ્યાં  $A^{-1}$ એ શ્રેણિક $A$ નો વ્યસ્ત શ્રેણિક છે અને $AdjA$ એ શ્રેણિક $A$ નો સહ-અવયજ શ્રેણિક છે .)

જો ${{\cos }^{-1}}x+{{\cos }^{-1}}y+{{\cos }^{-1}}z=3\pi ,$ તો $x^{200}+y^{200}+x^{200}-3=..........$
જો $\int {{x^5}{e^{ - 4{x^3}}}\,dx = \frac{1}{{48}}{e^{ - 4{x^3}}}f\left( x \right) + C} $ તો  $f(x)$ મેળવો.  (કે જ્યાં  $C$ સંકલનનો અચળાંક  છે)
જો $\int\limits_{ - 1}^n {x|x|dx = \frac{7}{3},n \in N} $તો$n =\ ...........$
જો $A (1, 2, -1)$ અને $B (-1, 0, 1)$ બે બિંદુઓ હોય, તો જે બિંદુ $AB$ નું $1 : 2$ ગુણોત્તરમાં બાહ્ય વિભાજન કરે તેના યામ :