MCQ
જો $y = \sin x\sin 3x,$ તો ${y_n} = $
  • A
    ${1 \over 2}\left[ {\cos \left( {2x + n{\pi \over 2}} \right) - \cos \left( {4x + n{\pi \over 2}} \right)} \right]$
  • ${1 \over 2}\left[ {{2^{n\,\,}}\cos \left( {2x + n{\pi \over 2}} \right) - {4^n}\cos \left( {4x + n{\pi \over 2}} \right)} \right]$
  • C
    ${1 \over 2}\left[ {{4^n}\cos \left( {4x + n{\pi \over 2}} \right) - {2^n}\cos \left( {2x + n{\pi \over 2}} \right)} \right]$
  • D
    એકપણ નહીં

Answer

Correct option: B.
${1 \over 2}\left[ {{2^{n\,\,}}\cos \left( {2x + n{\pi \over 2}} \right) - {4^n}\cos \left( {4x + n{\pi \over 2}} \right)} \right]$
(b) $\sin x\sin 3x = \frac{1}{2}[\cos 2x - \cos 4x]$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $A$ અને $B$ એ બે ઘટના છે કે જેથી $P ( B \mid A )=\frac{2}{5}$, $P ( A \mid B )=\frac{1}{7}$ અને  $P ( A \cap B )=\frac{1}{9} .$ કે જ્યાં 

$( S 1) P \left( A ^{\prime} \cup B \right)=\frac{5}{6}$

$( S 2) P \left( A ^{\prime} \cap B ^{\prime}\right)=\frac{1}{18}$. તો 

જો $A$ અને $B$ એ એવી ઘટનાઓ છે કે જેથી $P\left( {A \cap B} \right) = \frac{1}{6},\,P(A \cup B) = \frac{{31}}{{45}},\,P(\bar B) = \frac{7}{{10}}$ થાય તો 
જો સ્થાન સદિશો $\vec{a}, \vec{b}, \vec{c}$ અને $\vec{d}$ વાળા ચાર ભિન્ન બિંદુુઓ સમતલીય હોય, તો $[\vec{a} \vec{b} \vec{c}]=........$
$27^{cos2x}. 81^{sin2x }$ નું ન્યૂનત્તમ મૂલ્ય.....
સીમિત શકય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ $(0,0),(16,0),(8,12),(0,20) $ છે. હેતુલક્ષી વિધેય $\mathrm{Z}=22 x+18 y$ ના મહતમ અને ન્યૂનતમ કિમત અનુક્રમે $m$ અને $n$ હોય તો  $m+n=\ldots \ldots \ldots \ldots$
ધારોકે $f(x)$ એવો ધન વિધેય છે કે જેથી $y=f(x), y=0, x=0$ થી $x=a>0$ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ $e^{-a}+4 a^2+a-1$ છે. જેનો સામાન્ય ઉકેલ $y=c_1 f(x)+c_2$, જ્યાં $c_1$ અને $c_2$ સ્વૈર અચળો છે, હોય તેવો વિકલ સમીકરણ ........... છે.
$x \in(-1,1]$ માટે, સમીકરણ $\sin ^{-1} x=2 \tan ^{-1} x$ ના ઉકેલોની સંખ્યા $........$ છે.
જો $ A $ એ ચોરસ શ્રેણિક હોય અને $A + {A^T}$ સંમિત શ્રેણિક હોય , તો $A - {A^T}=$
યાર્દચ્છિક ચલ $\mathrm{X}$ નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે.

$X$ $1$ $2$ $3$ $4$ $5$
$P(X)$ $K$ $2K$ $2K$ $3K$ $K$

અહી $\mathrm{p}=\mathrm{P}(1\,<\mathrm{X}\,<\,4 \mid \mathrm{X}\,<\,3)$. જો  $5 \mathrm{p}=\lambda \mathrm{K}$ હોય તો  $\lambda$ ની કિમંત મેળવો.

$e ^{ x }+ e ^{ y }= e ^{ x + y }$ તો $\frac{ dy }{ dx }=\ldots \ldots \ldots$.