MCQ
$e ^{ x }+ e ^{ y }= e ^{ x + y }$ તો $\frac{ dy }{ dx }=\ldots \ldots \ldots$.
  • $- e ^{ y - x }$
  • B
    $- e ^{ x - y }$
  • C
    $e^{y-x}$
  • D
    $e^{x-y}$

Answer

Correct option: A.
$- e ^{ y - x }$
$- e ^{ y - x }$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lambda$ ના કયા મૂલ્ય માટે સ્થાન સદિશો $\hat i\,\, - \;6\hat j\,\,\, + \,\,10\hat k\,,\,\, - \hat i\,\, - \;3\hat j\,\,\, + \,\,7\hat k\,\,5\hat i\,\, - \;\hat j\,\,\, + \,\lambda \hat k\,\,$ અને $ \,7\hat i\,\, - \;4\hat j\,\,\, + \,\,7\hat k$ ધરાવતા શિરોબિંદુ વાળા ચતુષ્ફલકનું ઘનફળ $11$ ઘન એકમ હોય ?
$\{x, y\}$ થી $\{x, y\}$ પરની સંબંધ $R$ એ સંમિત અને પરંપરિત બંંને હોય તેની સંભાવના $\dots\dots\dots$ થાય.
$\tan ^{-1}(1)+\tan ^{-1}(2)+\tan ^{-1}(3)=\ldots \ldots \ldots \ldots \ldots$
કોઈ પણ બે શ્રેણિક A અને B જે 3 $\times$ 3 કક્ષાના છે, તો તેમના માટે _________.
ધારોકે $\lambda \in Z , \vec{a}=\lambda \hat{i}+\hat{j}-\hat{k}$ અને $\vec{b}=3 \hat{i}-\hat{j}+2 \hat{k}$. ધારોકે $\vec{c}$ એવો સદિશ છે કે જેથી $(\vec{a}+\vec{b}+\vec{c}) \times \vec{c}=\overrightarrow{0}, \vec{a} \cdot \vec{c}=-17$ અને $\vec{b} \cdot \vec{c}=-20$.તો $|\vec{c} \times(\lambda \hat{i}+\hat{j}+\hat{k})|^2$ $=........$
પાસાઓની જોડને ફેંકવામાં આવે, તો પ્રત્યેક પાસા પર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના ________ છે.
$|\overrightarrow{c}|^2=60$ અને $\overrightarrow{c}\times\left(\hat{i}+2\hat{j}+5\hat{k}\right)=\overrightarrow{0}$ તો $\overrightarrow{c}\cdot\left(-7\hat{i}+2\hat{j}+3\hat{k}\right)=\ .....$
જો $\omega = - \frac{1}{2} + i\frac{{\sqrt 3 }}{2}$. તો $\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&{ - 1 - {\omega ^2}}&{{\omega ^2}}\\1&{{\omega ^2}}&{{\omega ^4}}\end{array}\,} \right|= \ ....... . . $
યામાક્ષો પર રેખાખંડનો પ્રક્ષેપ $2, 3, 6$ હોય, તો રેખાખંડની લંબાઈ મેળવો.
વિધેય $\operatorname{cosec}^{-1}\left(\frac{1+\mathrm{x}}{\mathrm{x}}\right)$ નો પ્રદેશ મેળવો.