MCQ
જો $y = {\sqrt x ^{{{\sqrt x }^{\sqrt x ....\infty }}}}$, તો ${{dy} \over {dx}} = $
  • A
    ${{{y^2}} \over {2x - 2y\log x}}$
  • B
    ${{{y^2}} \over {2x + \log x}}$
  • C
    ${{{y^2}} \over {2x + 2y\log x}}$
  • એકપણ નહીં

Answer

Correct option: D.
એકપણ નહીં
d
(d) $y = {\sqrt x ^{{{\sqrt x }^{\sqrt x .....\infty }}}} \Rightarrow y = {(\sqrt x )^y}$

==> $\log y = y\log {x^{1/2}} = \frac{1}{2}y\log x$

==> $\frac{1}{y}\frac{{dy}}{{dx}} = \frac{1}{2}\left( {\log x\frac{{dy}}{{dx}} + \frac{y}{x}} \right) $

$\Rightarrow \frac{{dy}}{{dx}}\left( {\frac{2}{y} - \log x} \right) = \frac{y}{x}$

==> $\frac{{dy}}{{dx}} = \frac{{y.y}}{{x(2 - y\log x)}} = \frac{{{y^2}}}{{x(2 - y\log x)}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $y =\sin x , y =\cos x$ અને $y$-અક્ષ થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ $A _{1}$ છે. વળી ધારોકે વક્રો $y=\sin x$ $y =\cos x , x$-અક્ષ અને $x =\frac{\pi}{2}$ થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ $A _{2}$ છે. તો :
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{y + z}&{x - z}&{x - y}\\{y - z}&{z - x}&{y - x}\\{z - y}&{z - x}&{x + y}\end{array}\,} \right| = k\,xyz$, તો $k$ મેળવો.
$\int_{}^{} {\frac{{dx}}{{\sqrt {1 - x} }}} $ =
સદીશ $\hat i\,\, - \,2\hat j\,\, + \;\,\hat k\,\,$ નો સદીશ $4\hat i\,\, - \;\,4\hat j\,\, + \;\,7\hat k$ પરના  પ્રક્ષેપનું મૂલ્ય મેળવો.
નીચેનાં સમીકરણ ઉકેલો : $\tan ^{-1} \frac{1-x}{1+x}=\frac{1}{2} \tan ^{-1} x,(x>0)$
જો રેખા $y =4 x -1$ ની સૌથી નજીક આવેલું પરવલય $y=x^{2}+4$ પરનું બિંદુ $P$ હોય, તો $P$ ના યામ ...... છે.
જો વિધેય $f(x)=\log _e\left(4 x^2+11 x+6\right)+\sin ^{-1}(4 x+3)+\cos ^{-1}\left(\frac{10 x+6}{3}\right)$ નો પ્રદેશ $(\alpha, \beta]$ હોય, તો $36|\alpha+\beta|=......$
જો $\int \frac{2 e^{x}+3 e^{-x}}{4 e^{x}+7 e^{-x}} d x=\frac{1}{14}\left(u x+v \log _{c}\left(4 e^{x}+7 e^{-x}\right)\right)+C$ કે જ્યાં  $\mathrm{C}$ એ સંકલન અચળાંક છે તો $\mathrm{u}+\mathrm{v}$ ની કિમંત મેળવો.
વક્ર $y = ln\, (x)$ અને રેખાઓ  $y = 0, y = ln\, (3)$ અને $x = 0$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
$a$ ની કઈ કિંમત માટે $\hat i + a\hat j + \hat k,\hat j + a\hat k,a\hat i + \hat k$ ની બનતા સમાતંરફલકનું ઘનફળ ન્યુનતમ થાય $?$