MCQ
જો $y = x\log \left( {{x \over {a + bx}}} \right)$, તો ${x^3}{{{d^2}y} \over {d{x^2}}} = $
  • A
    $x{{dy} \over {dx}} - y$
  • ${\left( {x{{dy} \over {dx}} - y} \right)^2}$
  • C
    $y{{dy} \over {dx}} - x$
  • D
    ${\left( {y{{dy} \over {dx}} - x} \right)^2}$

Answer

Correct option: B.
${\left( {x{{dy} \over {dx}} - y} \right)^2}$
(b) From the given relation $\frac{y}{x} = \log x - \log (a + bx)$

Differentiating we get $\frac{{\left( {x\frac{{dy}}{{dx}} - y} \right)}}{{{x^2}}} = \frac{1}{x} - \frac{1}{{a + bx}}b = \frac{a}{{x(a + bx)}}$

$\therefore x\frac{{dy}}{{dx}} - y = \frac{{ax}}{{a + bx}}$ .....$(i)$

Differentiating again w.r.t. $x,$ we get

$x\frac{{{d^2}y}}{{d{x^2}}} + \frac{{dy}}{{dx}} - \frac{{dy}}{{dx}} = \frac{{(a + bx)a - ax.b}}{{{{(a + bx)}^2}}}$

==>$x\frac{{{d^2}y}}{{d{x^2}}} = \frac{{{a^2}}}{{{{(a + bx)}^2}}}$

==> ${x^3}\frac{{{d^2}y}}{{d{x^2}}} = \frac{{{a^2}{x^2}}}{{{{(a + bx)}^2}}} = {\left( {x\frac{{dy}}{{dx}} - y} \right)^2}$ , [by $(i)$].

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int {\frac{{\log x -log^2\ x+ x^2}}{{{x^3}}}} dx\,\, $ મેળવો.        (કે જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે.)
ધારો કે વિધેય $f:[-7,0] \rightarrow R$ એ $[-7,0]$ પર સતત હોય અને $(-7,0)$ પર વિકલનીય છે. જો $f(-7)=-3$ અને દરેક $x \in(-7,0)$ માટે $f(x) \leq 2,$ હોય તો વિધેય $f, f(-1)+f(0)$ એ  . ..  અંતરાલમાં આવેલ છે.
$\int_{\pi /6}^{\pi /4} {{\rm{cosec}}\,2x\,dx = } $
ધારોકે $y=y(t)$ એ વિકલ સમીકરણ $\frac{d y}{d t}+\alpha y=\gamma e^{-\beta t}$ નો ઉકેલ છે, જ્યાં $\alpha > 0, \beta > 0$ અને $\gamma > 0$. તો $\lim _{t \rightarrow \infty} y(t)$
$\left( {3,2,0} \right)$ માંથી પસાર થતા અને રેખા $\frac{{x - 3}}{1} = \frac{{y - 6}}{5} = \frac{{z - 4}}{4}$ ને સમાવતા સમતલનું સમીકરણ $........ .$
ધારો કે એક ત્રિકોણમાં $\mathrm{A}, \mathrm{B}$ અને $\mathrm{C}$ શિરોબિંદુઓના સ્થાનસદિશો અનુક્રમે $2 \hat{i}+2 \hat{j}+\hat{k}, \hat{i}+2 \hat{j}+2 \hat{k}$ અને $2 \hat{i}+\hat{j}+2 \hat{k}$ છે. ધારો કે $l_1, l_2$ અને $l_3$ એ ત્રિકોણનાં લંબકેન્દ્રમાંથી બાજુઓ  $\mathrm{AB}, \mathrm{BC}$ અને $\mathrm{CA}$ પર લંબની લંબાઈઓ છે. તો $l_1^2+l_2^2+l_3^2=$____________.
જો $tan^{-1} (x+ 2)+ tan^{- 1}( x -2)= tan^{-1} (\frac{1}{2}),$ નું પાલન કરે તેવી $x$ ની દરેક કિમંતોનો સરવાળો કરો.
વક્ર $y =1, y =3, x =0, x = y ^{a}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ  $\frac{364}{3}$ હોય તો $a$ ની અયુગ્મ પ્રાકૃતિક કિમંત મેળવો.
દરેક $x$ ની કિમત માટે , વિધેય $f(x) = {e^x}$ એ . . .
જો સદિશ $\vec a + 3\vec b$ એ સદિશ $7\vec a - 5\vec b$ ને લંબ અને સદિશ $\vec a - 5\vec b$ એ સદિશ $7\vec a + 3\vec b$  ને લંબ હોય તો શૂન્યેતર સદિશો $\vec a$ & $\vec b$ વચ્ચેનો ખુણો મેળવો.