MCQ
જો $y = x\sin x,$ તો
  • ${1 \over y}{{dy} \over {dx}} = {1 \over x} + \cot x$
  • B
    ${{dy} \over {dx}} = {1 \over x} + \cot x$
  • C
    ${1 \over y}{{dy} \over {dx}} = {1 \over x} - \cot x$
  • D
    એક પણ નહીં

Answer

Correct option: A.
${1 \over y}{{dy} \over {dx}} = {1 \over x} + \cot x$
(a) $y = x\sin x$==>$\frac{{dy}}{{dx}} = x\cos x + \sin x$ ==>$\frac{1}{y}\frac{{dy}}{{dx}} = \cot x + \frac{1}{x}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાઓ $\frac{x-7}{k}=\frac{y-3}{1}=\frac{z-4}{1}$ અને $\frac{x-8}{1}=\frac{y-2}{1}=\frac{3-z}{k} $ સમતલીય હોય ,તો $k =$
જો $\alpha ,\beta ,\gamma $ એ સદિશ $\overrightarrow x $ ના દીક્ ખૂણાઓ હોય તો, $1 + \cos 2\alpha + \cos 2\beta + \cos 2\gamma =\ .........$
અહી વિધેય $\mathrm{f}: N \rightarrow N$ આપેલ છે કે જેથી દરેક $\mathrm{m}, \mathrm{n} \in N$ માટે  $\mathrm{f}(\mathrm{m}+\mathrm{n})=\mathrm{f}(\mathrm{m})+\mathrm{f}(\mathrm{n})$ થાય. જો  $\mathrm{f}(6)=18$ હોય તો  $\mathrm{f}(2) \cdot \mathrm{f}(3)$ ની કિમંત મેળવો.
વિકલ સમીકરણ $(1 + \cos x)dy = (1 - \cos x)dx$ નો ઉકેલ મેળવો.
$\int\limits_1^{{e^{37}}} {\frac{{\pi \sin \left( {\pi \log x} \right)}}{x}\,\,dx =\ .......} $
જો ${y^2} = a{x^2} + bx + c$, તો ${y^3}{{{d^2}y} \over {d{x^2}}}  = . ..$
ધારો કે વક્ર $y=f(x)$ ને $(x, y)$ આગળના સ્પર્શકનો ઢાળ $2 \tan x(\cos x-y)$ પ્રમાણે આપેલ છે. જો આ વક્ર, બિંદૂ$(\frac\pi  4,0)$ માંથી પસાર થતો હોય, તો $\int\limits_{0}^{\pi / 2} y d x$ ની કીંમત.........છે.
જો $f(x) = \int\limits_0^x {\frac{1}{{\sqrt {1 + {t^3}} }}\,} dt$ અને $h(x)$ એ $f(x)$ નું વ્યસ્ત વિધેય છે તો $\frac{{h''(x)}}{{{h^2}(x)}}$ મેળવો.
જો $A =\left[\begin{array}{lll}a & 0 & 0 \\ 0 & b & 0 \\ 0 & 0 & c \end{array}\right]$, તો $A ^{-1}=\ldots \ldots \ldots(a bc \neq 0)$
વિકલ સમીકરણ $\frac{d y}{d x}+\frac{x+a}{y-2}=0, y(1)=0$ દ્વારા બનતા વક્ર $C$ નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $4 \pi$ છે. અહી બિંદુઓ $P$ અને $Q$ એ વક્ર $C$ અને $y$-અક્ષના છેદબિંદુઓ છે. જો વક્ર $C$ ના  $P$ અને  $Q$ આગળના અભિલંબ $x$-અક્ષને બિંદુઓ $R$ અને $S$ માં છેદે છે. તો રેખાખંડ $RS$ ની લંબાઈ મેળવો.