MCQ
જો $y = {x^{\sqrt x }},$ તો ${{dy} \over {dx}} =$
  • ${x^{\sqrt x }}{{2 + \log x} \over {2\sqrt x }}$
  • B
    ${x^{\sqrt x }}{{2 + \log x} \over {\sqrt x }}$
  • C
    ${{2 + \log x} \over {2\sqrt x }}$
  • D
    એકપણ નહીં

Answer

Correct option: A.
${x^{\sqrt x }}{{2 + \log x} \over {2\sqrt x }}$
a
(a) $y = {x^{\sqrt x }} \Rightarrow {\log _e}y = \sqrt x \log x$

==> $\frac{1}{y}\frac{{dy}}{{dx}} = \sqrt x \frac{1}{x} + \frac{1}{{2\sqrt x }}\log x$ or

$\frac{{dy}}{{dx}} = {x^{\sqrt x }}\left[ {\frac{{2 + {{\log }_e}x}}{{2\sqrt x }}} \right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો શ્રેણિક $A$ અને $B$ એ  $A\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
  3&2 \\ 
  2&1 
\end{array}} \right]$ અને  $B\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
  3&1 \\ 
  7&3 
\end{array}} \right]$ મુજબ આપેલ છે તો $det \,(2A^9B^{-1})$ ની કિમંત મેળવો. 
એક પેટી માં $100$ ટિકિટ છે જેના પર $1, 2 ...... 100$ અંકો લખેલ છે . જો બે ટિકિટોને યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે .જો બે ટિકિટો પરના અંકો જો $10$ કરતાં મોટો ન હોય તેમ આપેલ હોય તો ન્યૂનતમ અંક $5$ હોય તેની સંભાવના મેળવો.
જો $(n - m)$ એ અયુગ્મ હોય અને $|m|\, \ne \,|n|,$ તો $\int_0^\pi {\cos mx\sin nx} \,dx =$
જો$\begin{vmatrix}a&b&ax+by\\b&c&bx+cy\\ax+by&bx+cy&0\end{vmatrix}=0$ અને $a{x^2} + 2bxy + c{y^2} \ne 0,$ તો ....... .
$P(2,-1,2)$ માંથી ૫સા૨ થતી રેખાની દિક્કોસાઈન ધન છે. તે યામાક્ષો સાથે સમાન મા૫ના ખૂણા બનાવે છે. રેખા , સમતલ $2x + y + z = 9$ ને $Q$ માં છેદે છે. રેખાખંડ $PQ$ ની લંબાઈ $....... .$
ધારો કે $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ એ એવા ત્રણ શૂન્યેતર સદિશો છે કે જેથી $\vec{b}$ અને $\vec{c}$ અસમરેખ થાય. જો $\vec{a}+5 \vec{b}$ એ $\vec{c}, \vec{b}+6 \vec{c}$ સાથે સમરેખ હોય અને $\vec{a}$ સાથે સમરેખ હોય અને $\vec{a}+\alpha \vec{b}+\beta \vec{c}=\overrightarrow{0}$ હોય, તો $\alpha+\beta=$___________________
એક રેખા $ X$ તથા $Y -$ અક્ષ બંનેની ધન દિશા સાથે $45^\circ $ માપનો ખૂણો બનાવે તો $Z-$ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો .............. $^\circ $ મેળવો.
$\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&{1 - x}&1\\1&1&{1 + y}\end{array}\,} \right|$ = . . .
જો $\int_{ - 1}^4 {f(x)\,dx} = 4$ અને $\int_2^4 {(3 - f(x))\,dx = 7,} $ તો $\int_2^{ - 1} {f(x)\,dx}  =$
$\tan ^{-1}\left(\frac{x}{y}\right)-\tan ^{-1} \frac{x-y}{x+y}$ $=$ .......... .