MCQ
જો $\mathrm{y}=\frac{1}{a-\mathrm{z}}$, તો $\frac{\mathrm{dy}}{\mathrm{dz}}=\ldots \ldots \ldots .$.
  • $(\mathrm{z}-a)^2$
  • B
    $-(\mathrm{z}-a)^2$
  • C
    $(\mathrm{z}+a)^2$
  • D
    $-(\mathrm{z}+a)^2$

Answer

Correct option: A.
$(\mathrm{z}-a)^2$
$(\mathrm{z}-a)^2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int {{e^x}(1 - \cot x + {{\cot }^2}x)\,\,dx} $ =
એક રેખાની દિકોસાઇનએ $2,1, 2$ ના સમપ્રમાણમાં છે અને તે બીજી રેખાઓ $x = y + a = z$ અને $x + a = 2y = 2z$ ને છેદે છે. તો આ છેદબિંદુઓ મેળવો.
સ્ટિલના ટુકડાને $100° C$ ગરમ કરવામાં આવે છે અને ઓરડામાં ઠંડો થવા દેવામાં આવે છે. ક્યો ગ્રાફ સાચો છે?
વક્રો $y = xe^x , y = xe^{-x}$ અને રેખા $x = 1$ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ $.......$ છે.
ધારો કે રેખાઓ ${L_1}\,\,:\,\,\frac{{x\,\, + \;\,1}}{3}\,\, = \,\,\frac{{y\,\, + \;\,2}}{1}\,\, = \,\,\frac{{z\,\, + \;\,1}}{2},\,\,{L_2}\,\,:\,\,\frac{{x\,\, - \,\,2}}{1}\,\, = \,\,\frac{{y\,\, + \;\,2}}{2}\,\, = \,\,\frac{{z\,\, - \,\,3}}{3}\,$ છે. ${{\text{L}}_{{\text{1 }}}}$ અને ${{\text{L}}_{\text{2}}}$ બને લંબ એકમ સદીશ $......... $
જો $A$ એ રેખા $\vec r = \left( {1 - 3\mu } \right)\hat i + \left( {\mu  - 1} \right)\hat j + \left( {2 + 5\mu } \right)\hat k$ પર આવેલ છે અને બિંદુ $B(3, 2, 6)$ એ અવકાશમાં આવેલ છે . તો $\mu $ ની કઈ કિમંત માટે સદીશ $\overrightarrow {AB} $ એ સમતલ $x -4y +3z = 1$ ને સમાંતર થાય.
જો $y\left( n \right) = {e^x}{e^{{x^2}}}...{e^{{x^n}}},0 < x < 1$ હોય, તો $x = \frac{1}{2}$ આગળ $\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{dy\left( n \right)}}{{dx}} =\ ........$
જો $f$ એ વિકલીનીય વિધેય હોય કે જેથી $f(2x + 1) = f(1 -2x)$ $\forall \,\,x \in R$ તથા $f(2) = f(5) = f(10)$ આપેેેલ હોય તો સમીકરણ $f'(x) = 0$ જ્યા $x \in \left( { - 5,10} \right)$ ના બિજો ઓછામાઓછા કેટલા મળે ?
જો સદિશો $3i - 2j + 5k$ અને $-2i + pj - qk$ સમાંતર  હોય, તો ....
એક બેગ $X$ માં $2$ સફેદ અને $3$ કાળા દડા તથા બીજી એક બેગ $Y$ માં $4$ અને $2$ કાળા દડા છે. કોઈ પણ એક બેગ પસંદ કરી તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે છે, તો તે દડો સફેદ હોવાની સંભાવના કેટલી?