MCQ
જો $\mathrm{y}(\alpha)=\sqrt{2\left(\frac{\tan \alpha+\cot \alpha}{1+\tan ^{2} \alpha}\right)+\frac{1}{\sin ^{2} \alpha}}, \alpha \in\left(\frac{3 \pi}{4}, \pi\right)$ તો  $\frac{d y}{d \alpha}$ એ  $\alpha=\frac{5 \pi}{6}$ આગળ કિમત મેળવો.
  • $4$
  • B
    $-\frac{1}{4}$
  • C
    $\frac{4}{3}$
  • D
    $-4$

Answer

Correct option: A.
$4$
a
$\mathrm{y}(\alpha)=\sqrt{2 \frac{(\tan \alpha+\cot \alpha)}{1+\tan ^{2} \alpha}+\frac{1}{\sin ^{2} \alpha}}, \alpha \in\left(\frac{3 \pi}{4}, \pi\right)$

$=\frac{|\sin \alpha+\cos \alpha|}{|\sin \alpha|}=\frac{-(\sin \alpha+\cos \alpha)}{\sin \alpha}$

$=-1-\cot \alpha$

$y^{\prime}(\alpha)=cosec ^{2} \alpha$

$y^{\prime}\left(\frac{5 \pi}{6}\right)=4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $A =\{2,3,4,5, \ldots ., 30\}$ અને $A \times A$ પરનો સામ્ય સંબંધ $^{\prime} \simeq ^{\prime}$ એ $(a, b) \simeq (c, d),$ તો અને તો જ $ad =bc$ પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો ક્રમયુક્ત જોડ $(4, 3)$ સાથે સામ્ય સંબંધનું સમાધાન કરે તેવી ક્રમયુક્ત જડની સંખ્યા .... છે.
ધારો કે બે રેખાઓ $L: \frac{x-5}{2} = \frac{y-3}{-4} = \frac{z-3}{3} \ $અને $ \ M: \frac{x-2}{4} = \frac{y-5}{-8} = \frac{z}{6}$ છે. $L$ અને $M$ વચ્ચેનું લંબઅંત૨
જો $a$ , $b$ , $c$ એ વાસ્તવિક સંખ્યા ન હોય અને સમીકરણ $x^5 = 1$ નું પાલન કરે છે અને ગણ $S$ એ અસમાન્ય શ્રેણીકો કે જે  $\left[ {\begin{array}{*{20}{c}}
  1&a&b \\ 
  w&1&c \\ 
  {{w^2}}&w&1 
\end{array}} \right],\,\,\,\,w = {e^{\frac{{i\,2\pi }}{5}}}$ ના સ્વરૂપમાં હોય તો ગણ $S$ માં રહેલા ભિન્ન  શ્રેણિકની સંખ્યા મેળવો.
$\int_{ - 3}^3 {\frac{{{x^2}\sin 2x}}{{{x^2} + 1}}\,dx = } $
$\int\limits_0^{\frac{3}{2}} {\left[ {{x^2}} \right]\,\,dx = .........} $
$k \in R$ ની કઈ કિમંત માટે આપેલ સમીકરણ સંહતિ  $3 x-y+4 z=3$ ;  $x+2 y-3 x=-2$  ;   $6 x+5 y+k z=-3$ ને અનંત ઉકેલ ધરાવે છે.
સદિશો $6i + 2j + 3k$ અને $3i - 6j - 2k,$ ને લંબ હોય તેવો એકમ સદિશ મેળવો.
જો  $\left[ {\begin{array}{*{20}{c}}
  2&1 \\ 
  1&2 
\end{array}} \right]$ $A\left[ {\begin{array}{*{20}{c}}
  { - 3}&2 \\ 
  5&{ - 3} 
\end{array}} \right] = {I_2}$ તો  $A =$
વક્ર $y=\cos x,-\frac{\pi}{2} \leq x \leq \frac{\pi}{2}$ અને $X$ - અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ____________ છે.
જો $k(k \neq 0)$ અદિશ હોય તથા $I$ એ $3 \times 3$ એકમ શ્રેણિક હોય તો $\operatorname{adj}(k I)=\ .......$