MCQ
જો $z = \frac{{7 - i}}{{3 - 4i}}$ તો ${z^{14}} = $
  • A
    ${2^7}$
  • B
    ${2^7}i$
  • C
    ${2^{14}}i$
  • $ - {2^7}i$

Answer

Correct option: D.
$ - {2^7}i$
(d) $z = \frac{{7 - i}}{{3 - 4i}} \times \frac{{3 + 4i}}{{3 + 4i}}$=$\frac{{21 + 25i + 4}}{{16 + 9}} = \frac{{25\,(1 + i)}}{{25}}$ = $(1 + i)$
${z^{14}} = {(1 + i)^{14}} = {[{(1 + i)^2}]^7}$= ${(2i)^7} = {2^7}{i^7} = - {2^7}i$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x = \cos \theta + i\sin \theta $ અને $y = \cos \phi + i\sin \phi $, તો ${x^m}{y^n} + {x^{ - m}}{y^{ - n}}$= . . .
શબ્દ $BHBJO$ ના તમામ અક્ષરો નો ઉપયોગ કરીને, અર્થસભર કે અર્થરહિત $60$ શબ્દો બનાવી શકય છે. જે આ શબ્દોને શબ્દકોશ પ્રમાણે લખવામાં આવે, તો $50$ મો શબ્દ .......... છે.
સમીકરણ $|x - 2|^2 + |x - 2| - 6 = 0$ નાં બીજ ......છે.
જો $a $ અને $b$ વચ્ચેના સમગુણોત્તર મધ્યક $H$ હોય, તો $\frac{1}{{H\, - \,a}}\, + \,\frac{1}{{H - b}}$ નું મૂલ્ય કેટલું થાય ?
સમીકરણ $||x\ -2|\ -|3\ -x||\ =\ 2\ -a$ ના ઉકેલ માટે $a$ ની પૂર્ણાક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 
બે સિક્કા અને એક પાસો ઊછાળવામાં આવે તો બંને સિક્કા હેડ (છાપ) પડવા અને પાસામાં $3$ અથવા $6$ આવવાની સંભાવના કેટલી થાય ?
ન્યૂનતમ ધન પૂર્ણાંક $\mathrm{n}$ મેળવો કે જેથી $\frac{(2 \mathrm{i})^{\mathrm{n}}}{(1-\mathrm{i})^{\mathrm{n}-2}}, \mathrm{i}=\sqrt{-1}$ એ ધન પૃણાંક બને.
જો $2 \tan ^2 \theta-5 \sec \theta=1$ ને અંતરાલ $\left[0, \frac{n \pi}{2}\right]$ માં બરાબર $7$ ઉક્લો હોય, $n \in N$ ની ન્યુનતમ કિંમત માટે, તો $\sum_{k=1}^n \frac{k}{2^k}$=____________.
આપેલ અસમતા $2 |x| + 3 |y| = 6 $ વડે ઘેરાયેલા વિસ્તારનું ક્ષેત્રફળ ............. ચો.એકમ શોધો.
ધારો કે ${a_1},{a_2},\;.\;.\;.\;.,{a_{49}}$ સમાંતર શ્રેણીમાં છે તથા $\mathop \sum \limits_{k = 0}^{12} {a_{4k + 1}} = 416$ અને ${a_9} + {a_{43}} = 66$. જો $a_1^2 + a_2^2 + \ldots + a_{17}^2 = 140m,$ તો $m = \;\;..\;.\;.\;.\;$