Question
જોગીદાસ ખુમાણ શા માટે બહારવટે ચડ્યા હતા?

Answer

ભાવનગર દરબારે જોગીદાસને ભાગે પડતી જાગીરી ન આપતાં, ઓછી આપી. વળી, જોગીદાસને જાગીરીમાં કુંડલા ગામ જોઈતું હતું. તે આપવા ભાવનગર દરબાર રાજી નહોતા. તેથી જોગીદાસ ખુમાણ બહારવટે ચડ્યા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આનંદીને કોણ કોણ મદદરૂપ થયું? શા માટે?
જાંબુની થેલીનું સોંપેતરું લઈ જનાર દરેક જણે શો વિચાર કર્યો? તેનું પરિણામ શું આવ્યું?
વજેસંગ મહારાજ જોગીદાસ ખુમાણને કેવી રીતે ઓળખી ગયા?
કૌરવપક્ષના છ યોદ્ધાઓએ યુદ્ધના નિયમો કેમ નેવે મૂક્યા?
આ કામ તારાથી નહિ થાય, તું નાનો / નાની છે.' આવું તમને ક્યારેય કોઈ કહે છે? ક્યાં ક્યાં કામ અંગે?
તમને કોઈ રમત / કરતબ / કૌશલ્ય ફાવે છે? તમે કોની પાસેથી શીખ્યાં?
આ કાવ્યમાં રાધાનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વર્ણવો.
તડકાથી કિલ્લો નહીં, પણ તડકો કિલ્લાથી શોભતો હતો, કારણ કે...
રણછોડ પગીનું કયું કામ તમને સૌથી વધારે ગમ્યું? કેમ?
તમારા પાડોશી તમને કેવી કેવી રીતે ઉપયોગી થાય છે?