Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIબે રૂપિયા2 Marks
Question
આનંદીને કોણ કોણ મદદરૂપ થયું? શા માટે?
✓
Answer
આનંદીને લેડી ડૉક્ટર અને શાળાનાં મોટાંબહેન મદદરૂપ થયાં. આનંદીની પ્રામાણિકતા જોઈને લેડી ડૉક્ટરે તેને બે રૂપિયા ઈનામમાં આપ્યા. તેની શાળાનાં મોટાંબહેને તેની પરિસ્થિતિ જાણીને તેનું નામ માફી વિદ્યાર્થિની તરીકે દાખલ કર્યું. તેમજ ચોપડીઓ, નોટબુક વગેરે તેને પોતાના ખર્ચે આપવાનું તેમણે નક્કી કર્યું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.