Question
જોશીદાદાનો દેખાવ કેવો હતો?

Answer

જોશીદાદાએ ઇસ્ત્રીબંધ શર્ટ અને પૅન્ટ પહેર્યા હોય, આંખે ચશ્માં ચડાવ્યાં હોય, પગે કાળાં ચંપલ પહેર્યાં હોય અને ખભે સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free