Question
નીચે મુજબના શબ્દો વિશે જાણકારી મેળવો અને લખોઃ અનુસંધાન

Answer

એક પાના પર સમાચાર ન સમાય ત્યારે સમાચારનો બાકીનો ભાગ બીજા પાના ઉપર મૂકતાં તે પાનાનો નંબર ‘અનુસંધાન’ તરીકે આપવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free