Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{KMnO}_4$ અને એસીડીક માધ્યમમાં $\mathrm{KMnO}_4$ વિરુદ્ધ ઓકઝેલીક એસીડ ના અનુમાપન દરમિયાન બનતી મેંગનીઝ નીપજ ની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ચો માં તફાવત ......... $BM$ છે. (નજીક નો પૂર્ણાક)
નીચેનામાંથી સાચા વિધાનો કયા છે ? $(1) $ મૅંગેનીઝ $+7$ ઑક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. $ (2)$ ઝીંક રંગીન આયનો બનાવે છે. $(3) [COF_6]^{3-}$ એ પ્રતિચુંબકીય છે. $(4) Sc +4 $ ઑક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. $(5) Zn $ માત્ર $+ 2$ ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે.