Question
જુઓ, સામે ચાર-પાંચ ઠૂંઠાં રોપ્યાં છે. (કેટલા)

Answer

જુઓ, સામે કેટલાં ઠૂંઠા રોપ્યા છે?

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અમેરિકાના રાષ્ટ્રપતિ યુલિસીઝ સિપસન ગ્રાન્ટે છેક લાઈટહાઉસમાં જઈને આઇડાની મુલાકાત લીધી.(કોણે, ક્યાં)
16 વર્ષની નાની ઉંમરમાં તો આઈડા ન્યૂપોર્ટ તરવામાં અને નીકા ચલાવવામાં સૌથી કુશળ ગણાવા લાગી.(કેટલા, કવા)
માસી ભાણીને પરણાવે છે. (કોને)
જગ્ગુ જાસૂસ કડીઓના આધારે પુરાવા સુધી પહોંચ્યો.(ક્યાં, કોણ, શું)
આઇડા અને તેની મા સમુદ્ર પર નજર રાખતા. (કોણ કોણ)
પપ્પાની વર્ષગાંઠ હોવાથી દીકરીએ બાસુંદી બનાવી.(ક્યારે, કેમ)
કંકુ અને કેસર છાંટી કંકોતરી મોકલવામાં આવે છે. (શું શું.)
કંકોતરીમાં બહેનનું નામ લખ્યું છે. (કોનુ)
આઇડાએ જીવનકાળ દરમિયાન 23 વ્યક્તિઓની જિંદગી બચાવી. (કેટલી)
મારી બેની નાગરવેલનો છોડ છે. (કોણ)