Question
માસી ભાણીને પરણાવે છે. (કોને)

Answer

માસી કોને પરણાવે છે?

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જુઓ, સામે ચાર-પાંચ ઠૂંઠાં રોપ્યાં છે. (કેટલા)
ક્યારે મોત આવે એનું ઠેકાણું નથી. (શેનું)
બીજી કંકોતરી મામા ઘેર મોકલો. (41)
કંકુ અને કેસર છાંટી કંકોતરી મોકલવામાં આવે છે. (શું શું.)
ચારેય છોકરાઓ થાકીને હોડીમાં લોથપોથ બેઠા હતા. (કેમ)
ઉનાળામાં ન્યૂપોર્ટ બંદરેથી સેંકડો નૌકાઓ પસાર થતી.(ક્યારે)
વિદ્યાર્થીઓ શાળામાં વૃક્ષારોપણ કરી રહ્યા હતા.. (ક્યારે, ક્યાં, કેમ)
જન્માષ્ટમી હોવાથી મંદિરમાં રાત્રે બહુ ભીડ હતી.(કેવું, ક્યારે, કોણે)
અમેરિકાના રાષ્ટ્રપતિ યુલિસીઝ સિપસન ગ્રાન્ટે છેક લાઈટહાઉસમાં જઈને આઇડાની મુલાકાત લીધી.(કોણે, ક્યાં)
આઇડાએ જીવનકાળ દરમિયાન 23 વ્યક્તિઓની જિંદગી બચાવી. (કેટલી)