Question
જવાબ લખો : $(1 ) (-20) \times (-30)$      $( 2 ) (-50) \times (-1)$

Answer

$(1) 600$       $(2) 50$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાકાર કરો: $12.85 \times 100=..........$
ત્રિકોણનું ક્ષેત્રફળ $128\ cm^2$ અને આધાર $16$ સેમી હોય તો ઊંચાઈ શોધો.
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{1}{3}$ અને $(\frac{-1}{9})$
આપેલ લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો: $a.$કયું પાલતું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે $?$
$b.$ કેટલા વિદ્યાર્થીઓનું પાલતું પ્રાણી કુતરો છે $?$
આપેલ બીજગણિતીય પદાવલિ $2n – 1$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો $: 648$
સંખ્યાઓ વિસ્તૃત રૂપે ઘાત સ્વરૂપે લખો $: 3765345$
એક વર્ગમાં $60$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે?
ગમે તે પાંચ સંમેય સંખ્યાઓ લખો : જેનો છેદ ઋણ હોય તેવી સંમેય સંખ્યાઓ
એક વર્તુળનો પરિઘ $31.4$ સેમી છે. તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો. ($π = 3.14$ લો.)