વિધાન $I$ : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે.
વિધાન $II$ : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$A$. $1s$ કક્ષક માટે,ન્યુકિલિયસ પર સંભાવ્યતા ધનતા મહત્તમ હોય છે.
$B$. $2s$ કક્ષક માટે,સંભાવ્યતા ધનતા પ્રથમ (પહેલા) મહત્તમ સુધી વધે છે અને પછી તીવ્રતા રીતે શૂન્ય સુધી ધટે છે.
$C$. કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ ઈલેકટ્રોન મળી આવવાની સંભાવ્યતાની $100 \%$ વિસ્તારનો સમાવેશ કરે છે
$D$. $P$ અને $d-$કક્ષકો અનુક્રમે $1$ અને $2$ કોણીય નોડ ધરાવે છે
$E$. ન્યુકિલિયસ પર $P-$કક્ષક ની સંભાવ્ય ધનતા શૂન્ય છે.
$(h\, = 6.626 \times 10^{-34}\, Js, N_A\, = 6.022 \times 10^{23}\, mol^{-1} )$