Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ સંપૂર્ણ લીસા સમાન $45^{\circ}$ પર રહેલા ઢાળવાળા સમતલ પરથી સરકવા માટેના સમયના $\mathrm{n}$ ગણો સમય ખરબચડા $45^{\circ}$ પર રહેલા ઢાળવાળા સમતલ પર લાગે છે. પ્રદાથ અને ઢાળવાળા સમતલની સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક. . . . . . . .છે.
$4\, kg$ દળ ધરાવતો બ્લોક $A$ ને બીજા $5\, kg$ દળ ધરાવતા બ્લોક $B$ પર મુકેલ છે અને બ્લોક $B$ એ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર પડ્યો છે. જો બંને બ્લોક ને એકસાથે ખસેડવા માટે $A$ પર લગાવવું પડતું ન્યુનત્તમ બળ $12\, N$ છે તો બંને બ્લોક ને સાથે ખસેડવા માટે $B$ પર લગાવવું પડતું મહત્તમ બળ ........ $N$ થાય.
એક મુસાફર-બેગેને $2 \,m / s$ ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક $0.4$ છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... $m$ હશે. [g $=10 \,m / s ^{-2}$ લો.]
એક સાઈક્લ સવાર $14 \sqrt{3} \,m / s$ ની ઝડપે સાથે સાઈકલ ચલાવી રહ્યો છે, $20 \sqrt{3} \,m$ ત્રિજ્યાનાં વર્તુળાકાર રસ્તા પર ઘસડાયા વિના વળાંક લે છે. તો તેનો શિરોલંબ સાથેનો કોણ છે
એક પદાર્થ સંપૂર્ણ લીસા સમાન $45^{\circ}$ પર રહેલા ઢાળવાળા સમતલ પરથી સરકવા માટેના સમયના $\mathrm{n}$ ગણો સમય ખરબચડા $45^{\circ}$ પર રહેલા ઢાળવાળા સમતલ પર લાગે છે. પ્રદાથ અને ઢાળવાળા સમતલની સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક. . . . . . . .છે.
$500 \,kg$ નો ઘોડો $1500 \,kg $ના ગાડા ને $1 ms^{-1}$ ના પ્રવેગ થી ખેચે છે. જો ગતિક ઘર્ષણાંક $0.2$ તો ઘોડા દ્વારા આગળની દિશામાં ......... $N$ બળ લાગતું હશે.