જ્યારે $BiCl_3$ ના દ્રાવણમાં વધુ માત્રામાં પાણી ઉમેરવામાં આવે ત્યારે........
Easy
Download our app for free and get startedPlay store
c
$BiC{l_3} + {H_2}O \to BiOCl + 2HCl$

 બીસ્મથ ઓક્સિ ક્લોરાઇડ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે એમોનિયા નાઇટ્રેટ ઝડપથી ગરમ કરવામાં આવે છે ત્યારે નાઇટ્રોજનનો ઓક્સાઇડ બને છે. તો આ ઓક્સાઇડ માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા સંયોજન હાઇડ્રોલિસિસ પર કેન્દ્રીય અણુના ઓકસીઍસિડ  આપતું નથી ?
    View Solution
  • 3
    ઘન $Xe{F_6}$ નું અસ્તિત્વ નીચેનામાંથી કયા સ્વરૂપે હોય છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું ઓક્સાઇડ ${X}_{2} {O} ;({X}=$ હેલોજન $)$ની સ્થાયીતાના ક્રમને યોગ્ય રીતે રજૂ કરે છે $?$
    View Solution
  • 5
    એમોનિયા અણુનો આકાર ....... છે.
    View Solution
  • 6
    ઝીંકની ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 7
    $PH_3$ માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 8
    ના ઉષ્મીય વિઘટન વડે નાઈટ્રોજન વાયુ મેળવાય છે તે શીધો.
    View Solution
  • 9
    એક ગેસ રીડકસન દ્વારા ફૂલોના રંગને બ્લીચ કરે છે, જ્યારે બીજો ઓક્સિડેશન દ્વારા તો  બે વાયુ કયા હશે ?
    View Solution
  • 10
    થાયોસલ્ફ્યુરિક એસિડ ની અંદર ........
    View Solution