જ્યારે $Cl_2$ વાયુ ગરમ અને સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે કલોરિનનો ઓક્સિડેશન આંક ............ થી બદલાય છે. 
  • A$0$ થી $+1$ અને  $0$ થી ${-5}$
  • B$0$ થી  ${-1}$ અને $0$ થી $+5$
  • C$0$ થી ${-1}$ અને $0$ થી $+3$
  • D$0$ થી $+1$ અને $0$ થી $-3$
AIPMT 2012, Medium
Download our app for free and get startedPlay store
b
The reaction of chlorine gas with hot and concentrated sodium hydroxide solution is

\(3 \mathrm{Cl}_{2}+6 \mathrm{NaOH} \rightarrow \quad \mathrm{NaClO}_{3}+5 \mathrm{NaCl}+3 \mathrm{H}_{2} \mathrm{O}\)

Oxidation number of \(\mathrm{Cl}\) is 0 in \(\mathrm{Cl}_{2},-1\) in \(\mathrm{NaCl}\) and \(+5\) in \(\mathrm{NaClO}_{3}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પ્રક્રિયા માટે $A, B, C, D$ પસંદ કરો.

    ${N_2} + 3{H_2} \longrightarrow NH_3$

    View Solution
  • 2
    $7B$ અને $7C$ માં ઓસ્મિયમ ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે શું હશે ?
    View Solution
  • 3
    ${N_2}{H_4} + Cl{O_3}^ - \, \to \,NO\, + \,C{l^ - }$ (બેઝિક માધ્યમ) રેડોક્ષ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકના તફાવતને આધારે રિડક્શન અર્ધપ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય ?
    View Solution
  • 4
    વિધાન $I$ : ઘન $S_8$ બેઝિક પરિસ્થિતિમાં વિષમીકરણ પામી $\mathrm{S}^{2-}$ અને $\mathrm{S}_2 \mathrm{O}_3^{2-}$ બનાવે છે.

    વિધાન $II$: $\mathrm{ClO}_4^{-}$એ એસીડીક પરિસ્થિતિમાં વિષમીકરણ પામે છે. તો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 5
    બ્રાઉન રંગનો રિંગ સંકીર્ણ સંયોજન $\left[ {Fe{{\left( {{H_2}O} \right)}_5}\left( {NO} \right)} \right]S{O_4}$ છે, જેમાં આયર્નનો ઓ.આંક કેટલો હશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી ઓક્સિડાઇઝીંગ પદાર્થ ક્યો છે?
    View Solution
  • 7
    આપેલ પ્રક્રિયા માટે $A, B, C, D$ પસંદ કરો. ${H_3}P{O_2} + AgN{O_2} \longrightarrow Ag \downarrow  + {H_3}P{O_4} + NO$
    View Solution
  • 8
    ક્રોમેટ અને ડાયક્રોમેટ આયનમાં ક્રોમિયમ અને ઓક્સિજન પરમાણુઓ વચ્ચેના કુલ બંધની સંખ્યા જણાવો.
    View Solution
  • 9
    આપેલ પ્રક્રિયા માટે $A, B, C, D$ પસંદ કરો. $Mg\left( s \right) + 2HCl \longrightarrow MgC{l_2} + {H_2}$
    View Solution
  • 10
    ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ સાધારણ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ ઓક્સિડેશન વર્તણૂક બતાવતા નથી?
    View Solution