રંગહીન (ભૂખરો રંગ) રંગહીન
\(N_2O_4\)બાષ્પને ગરમ કરતાં, રંઘીન \(N_2O_4\) નું \(NO_2\) માં રૂપાંતર થવાને કારણે રંગ ઘેરો બને છે, પરંતુ \(160\,^oC\) કરતા ઉંચા તાપમાને \(NO_2\) નું રૂપાંતર રંગહીન \(NO\) અને \(O_2\) ના મિશ્રણમાં ફેરવાય છે જેથી હવે રંગ ઝંખો પડે છે.પરંતુ જો \(600\,^o C\) તાપમાને દબાણ વધારવામાં આવે છે ત્યારે ના લે-શેટેલિયરના સિદ્ધાંત અનુસાર સંતુલન ફરીથી \(NO_2\) ના ભૂખરા રંગ તરફ ખસે છે તેનું કારણ ઓછી સંખ્યાના મોલ છે. અને આથી ફરીથી રંગ ઘેરો બને છે. આમ શરૂઆતમાં શુદ્ધ \(N_2O_4\) હશે.