


$(A)$ $o-$નાઈટ્રોએનિલિન અને $p-$નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે.
$(B)$ $p-$નાઈટ્રોએનિલિન અને $m-$નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે.
$(C)$ $HNO _{3}$ એ એક એસિડ તરીકે વર્તે છે.
$(D)$ $H _{2} SO _{4}$ એ એક એસિડ તરીકે વર્તે છે.
સાચુ વિકલ્પ પસંદ કરો.
$CH_3CH_2C \equiv N \,+$ ઈથેનોલ $+ \,H_2O$ સાંદ્ર
|
લીસ્ટ $I$ |
લીસ્ટ $II$ |
|
$1.$ એમોનિયેકલ $AgNO_3$ |
$a.$ પ્રાથમિક એમાઇન |
|
$2. HIO_4$ |
$b.$ આલ્ડીહાઇડ |
|
$3.$ આલ્કલાઇન $KMnO_4$ |
$c.$ વિસીનલ - $OH$ |
|
$4$.ક્લોરોફોર્મ $NaOH$ |
$d$. દ્વિ બંધ |
