સૂચિ $I$ (સંયોજન) |
સૂચિ $II$ (ઉપયોગો) |
$A$ આયોડોફોર્મ | $I$ અગ્નિશામક |
$B$ કાર્બન ટેટ્રાક્લોરાઈડ | $II$ જંતુનાશક |
$C$ $CFC$ | $III$ જીવાણુનાશી |
$D$ $DDT$ | $IV$ પ્રશીતન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
કથન ($A$) : હેલોઆલ્કેન ની $KCN$ સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે આલ્કાઈલ સાયનાઈડ બનાવે છે જ્યારે $\operatorname{AgCN}$ સાથે મુખ્ય નીપજ તરીકે આઈસોસાયનાઈડ બનાવે છે.
કારણ ($R$) : $KCN$ અને $AgCN$ બંને ખૂબ જ વધારે આયનીક સંયોજનો છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :
સૂચિ $-I$ (રસાયણો) | સૂચિ $-II$ (ઉપયોગ / બનાવટ / બંધારણ) |
$(a)$ આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ | $(i)$ બેટરીમાં વિધુતધ્રુવ |
$(b)$ $Pd / BaSO _{4}$ | $(ii)$ યોગશીલ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત |
$(c)$ $BHC$ (બેન્ઝિન હેક્સાક્લોરાઇડ) | $(iii)$ $\beta$ - વિલોપન પ્રક્રિયાના ઉપયોગ માટે |
$(d)$ પોલિએસેટિલિન | $(iv)$ લિંડલરનો ઉદીપક |
સાચી જોડ પસંદ કરો.
નીપજ $"P"$ શોધો.