જ્યારે માણસની આંખ કેવી વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે તેના આંખના સામાન્ય સ્નાયુઓ ન્યૂનત્તમ ખેંચાયેલા હોય છે.$?$
  • A
    આંખથી દૂર
  • B
    આંખની ઘણી નજીક
  • Cઆંખથી $25\, cm$ દૂર
  • Dઆંખથી $1\, m $દૂર
Easy
Download our app for free and get startedPlay store
a
The eye lens is composed of fibrous, jelly-like material. Its curvature can be modified to some extent by the ciliary muscles. The change in the curvature of the eye lens can thus change its focal length. When the muscles are relaxed, the lens becomes thin. Thus, its focal length increases. This enables us to see distant objects clearly. When we are looking at objects closer to the eye, the ciliary muscles contract. This increases the curvature of the eye lens. The eye lens then becomes thicker. Consequently, the focal length of the eye lens decreases. This enables us to see nearby objects clearly.
So, the muscles of a normal eye are least strained when the eye is focused on an object far away from the eye as the muscles are relaxed.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકાશ બ્લૂ કરતાં લાલ દેખાવા માટેનું કારણ...
    View Solution
  • 2
    $20cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાથી $1m$ અંતરે $5cm$ ઊંચાઇ ધરાવતી વસ્તુ મૂકતાં તેના પ્રતિબિંબની ઊંચાઇ કેટલા ......$cm$ થાય?
    View Solution
  • 3
    આપેલ લેન્સની $(f=25\;cm)$ મોટવણી કેટલી હશે?
    View Solution
  • 4
    જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot \left(\frac{A}{2}\right)$ હોય, જ્યાં $A$ પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે.
    View Solution
  • 5
    ક્રાઉન ગ્લાસના પાતળા પ્રિઝમના વક્રીભવનાંક્નો આપાત પ્રકાશની તરંગલંબાઈ સાથેનો સંબંધ દર્શાવેલ છે. જો $ D_m$ એ લઘુત્તમ વિચલન છે, તો નીચેમાંથી ક્યો આલેખ સાચો છે?
    View Solution
  • 6
    $75^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ આપાત કરતાં તે બીજી સપાટીએ ક્રાંતિકોણે આપાત થાય છે.પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ હોય,તો પ્રથમ સપાટી માટે આપાતકોણ કેટલા......$^o$ હશે?
    View Solution
  • 7
    એક માણસની $50\, cm$ લઘુ દ્રષ્ટિની ખામી ધરાવે છે. તે ઘટાડીને $ 25\, cm$ ઘટાડવા માટે તેણે શેનો ઉપયોગ કરવો જોઈએ?
    View Solution
  • 8
    જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1  /  m_2  = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$  થશે?
    View Solution
  • 9
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $'A'$ અને $5\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ $'B'$ ને તેમની વચ્ચે $'d'$ જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે $'A'$ પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ $'B'$ માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર $'d'$ $......\,cm$ હશે.
    View Solution
  • 10
    સાદા માઇક્રોસ્કોપમાં $2.5 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ વાપરતાં તેની મહતમ મોટવશક્તિ કેટલી થાય? (સ્પષ્ટ દ્રષ્ટિ માટે ન્યૂનતમ અંતર $25\, cm$)
    View Solution