Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાર્બનિક સંયોજન $‘ A'$ની પ્રક્રિયા $NH _3$ જોડે કર્યા બાદ ગરમ કરતા સંયોજન $‘ B'$ મળે છે. જેને આગળ વધુ ગરમ કરતા સંયોજન $'C ^{\prime}\left( C _8 H _5 NO _2\right)$ મળે છે. સંયોજન $'C'$ ની શ્રેણીબધ્ધ પ્રક્રિયા ઈથેનોલિક $KOH$, આલ્કાઈલ હેલાઈડ અને આલ્કલી સાથે જળવિભાજન કરતા પ્રાથમિક એમાઈન આપે છે. તો સંયોજન $‘A ^{\prime}$ શોધો.
હેકઝ$-4-$ઈન$-2-$ઓલની $PCC$ સાથે પ્રક્રિયા કરતા $'A'$ મળે છે. $'A$' ની સોડિયમ હાઈપો આયોડાઈટ સાથે પ્રક્રિયા કરતા $'B'$ મળે છે કે જેની આગળ સોડાલાઈમ સાથે ગરમ કરતા $C$ મળે છે.તો સંયોજન $C$ એ $\dots\dots\dots$