જ્યારે સમાન આડછેદ $a$ લંબાઈ $ℓ$ અને અવરોધ $R$ વાળા તારને સંપૂર્ણ વર્તૂળાકારે વાળ્યો છે. કોઈ પણ બે વિરૂદ્ધ બિંદુઓ વચ્ચેનો અવરોધ .......હશે.
  • A$R/2$
  • B$R/4$
  • C$R/8$
  • D$4R$
Easy
Download our app for free and get startedPlay store
b
Step 1: Draw resistance structure

Resistance of both part will be \(R / 2\) because wire is uniform.

Step 2: Equivalent resistance between \(A\) and \(B\),

Each resistor has both terminals connected to both terminals of the others so both are in parallel-

\(R_{\text {eq parallel }}=\frac{R_1 R_2}{R_1+R_2}\)

\(\Rightarrow R_{A B}=\frac{\frac{R}{2} \times \frac{R}{2}}{\frac{R}{2}+\frac{R}{2}}=\frac{R}{4}\)

Hence equivalent resistance between any two of diametrically opposite points will be \(\frac{R}{4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો વ્હીટસ્ટનબ્રીજના પ્રયોગમાં ગેલ્વેનોમીટર અને કોષની સ્થિતિ એકબીજા સાથે બદલાઈ જાય, તો સંતુલિત બિંદુ
    View Solution
  • 2
    હિટરનો અવરોઘ $110\,Ω$ છે.તેને અવરોઘ $R$ સાથે સમાંતર જોડીને તંત્રને $11\,Ω$ અવરોઘ સાથે શ્નેણીમાં જોડવાનું છે.તેને $220\,V$ સાથે લગાવવામાં આવે છે.હિટરનો પાવર $110\,W$ છે તો $R$નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 3
    એક ઈલેકટ્રીક ટોસ્ટરનો ઓરડાના તાપમાને $\left(27^{\circ} \mathrm{C}\right)$ અવરોધ $60 \Omega$ છે. ટોસ્ટરને $220 \mathrm{~V}$ ના ઉદગમ સાથે જોડેલ છે. તેમાંથી વહેતો પ્રવાહ $2.75 \mathrm{~A}$ જેટલો થાય છે. ટોસ્ટરમાં તાપમાન_________જેટલું પહોચશે. ( $\alpha=2 \times 10^{-4} /{ }^{\circ} \mathrm{C}$ લો)
    View Solution
  • 4
    આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ $A B=10 \,{m}$ છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ $0.1 \,\Omega/cm$ છે. ${AB}$ ને $E\;emf$ અને $r$ આંતરિક અવરોધ $r$ ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ $emf$ નું મહત્તમ મૂલ્ય ($V$ માં) કેટલું હશે?
    View Solution
  • 5
    આપેલ તંત્ર માટે $i = 0.25 \,amp$  હોય તો , $ R$  નું મૂલ્ય કેટલા ............... $\Omega$ હશે?
    View Solution
  • 6
    $1\,m$ લાંબા પોટેન્શીયોમીટરના વાયરને $490\, \Omega$ અવરોધ તથા $2\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વિધુત સ્થિતિમાન પ્રચલન $0.2\, mV/ cm$ હોય તો પોટેન્શીયોમીટરના વાયરનો અવરોધ ............$\Omega$ હશે.
    View Solution
  • 7
    એક વિધુત ચાની કીટલી પાસે બે વિધુત ઉષ્મીય કોઈલ આવેલી છે. જ્યારે એક કોઈલની સ્વીચ ચાલુ કરવામાં આવે તો $6$ મિનિટમાં ચા ઉકળે છે. જ્યારે બીજી સ્વીચ ચાલુ કરવામાં ઓ તો તે $8$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઈલોને શ્રેણીમાં ગોઠવીને સ્વીચ ચાલુ કરવામાં આવે તો ચા કેટલા  મિનિટ ઊકળશે.
    View Solution
  • 8
    'Incandescent' બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધતા વધે છે. જો રૂમના તાપમાને $100\ W, 60\ W$ અને $40\ W$ ના બલ્બના અવરોધ $R_{100}, R_{60}$ અને $R_{40}$ હોય તો...
    View Solution
  • 9
    એક ઈલેકટ્રોન $10\ cm.$ ત્રિજ્યાના વર્તૂળ પર $4 \times 10^6 \,m/sec$ ની અચળ ઝડપથી ગતિ કરે છે વર્તૂળ પરના કોઈ બિંદુએ વિધુતપ્રવાહ શોધો.
    View Solution
  • 10
    જ્યારે પ્રવાહ $A$ થી $B$ તરફ વહેતો હોય ત્યારે નીચે પૈકી ચાર અવરોધ $P, Q, R$ અને $S$ માથી કયો અવરોધ મહત્તમ ઉષ્મા ઉત્પન્ન કરે?
    View Solution