વિધાન - $2$ : પાણીમાં ઓર્થોબોરિક એસિડ પ્રોટોન દાતા તરીકે વર્તેં છે.
$(a)$ અણુસૂત્ર : $MX$, દ્રાવ્યતા/ગુણાકાર $4.0 \times 10^{-20}$
$(b)$ અણુસૂત્ર : $P_2O$, દ્રાવ્યતા/ગુણાકાર $3.2 \times 10^{-11}$
$(c)$ અણુસૂત્ર : $LY_3$, દ્રાવ્યતા/ગુણાકાર $2.7 \times 10^{-31}$
જ્યાં $pK_1 , pK_2, pK_3$પ્રથમ આયનીકરણ અચળાંક છે. ખોટો ક્રમ કયો છે