Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ધાતુ આયન $M^{3+}$ નો હોમોસેપ્ટિક અષ્ટફલકીય સંર્કિણ તેના ત્રણ એકદંતીય લીગાન્ડ $L_1, L_2$ અને $L_3$ અનુક્રમે લીલા, વાદળી અને લાલ વિસ્તારમાં તરંગલંબાઈ નું શોષણ કરે છે. તો આ લીગાન્ડની પ્રબળતા નો ચઢતો ક્રમ નીચે પૈકી કયો હશે?
$100\, mL$ $0.01\, M$ ડાયક્લોરોટેટ્રાએક્વાક્રોમિયમ $(III)$ ક્લોરાઇડના દ્રાવણમાં વધુ પડતો $AgNO_3$ ઉમેરવામાં આવે છે. તો $AgCl$ ના અવક્ષેપિત થતા મોલની સંખ્યા .............