વિધાન $-I:$ સલ્ફરના $\alpha$ અને $\beta$ સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે.
વિધાન $-II:$ ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$A$. ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા $2$ છે.
$B$. $FOF$ ખૂણો $104.5^{\circ}$ થી ઓછો છે.
$C$. $O$ ની ઓક્સિડેશન અવસ્થા $-2$ છે.
$D$. અણુ વળેલો ‘$v$' આકારનો છે.
$E$. આણ્વીય ભૂમિતિ રેખીય છે.
નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો: