કાળા પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉત્સર્જન થતી ઊર્જા $E$અને પદાર્થનું તાપમાન $T $ છે.તો $ln E$ વિરુધ્ધ $ln T$ નો આલેખ
  • A

  • B

  • C

  • D

Medium
Download our app for free and get startedPlay store
d
(d) According to Stefan's law \(E = \sigma {T^4}\) \( \Rightarrow \log E = \log \sigma + 4\log T\)

\( \Rightarrow \log E = 4\log T + \log \sigma \) on comparing this equations with \(y = mx + C\) we find that graph between log \( E\) and log \(T\) will be a straight line, having positive slope \((m = 4)\) and intercept on log \(E\) axis equal to \(\log \sigma \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ત્રણ જુદા જુદા તારાઓ $P, Q$ અને $R$ ના પ્રકાશના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે પ્રકાશના $P$ ના વર્ણપટમાં જાંબલી રંગની તીવ્રતા મહત્તમ, $R$ ના વર્ણપટમાં લીલા રંગની તીવ્રતા મહત્તમ અને $Q$ ના વર્ણપટમાં લાલ રંગની તીવ્રતા મહત્તમ છે. જો $P, Q$ અને $R$ ના નિરપેક્ષ તાપમાન અનુક્રમે $T_P , T_Q$ અને $T_R$ હોય, તો ઉપરોક્ત અવલોકનો પરથી તે તારણ કાઢી શકાય છે કે
    View Solution
  • 2
    ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા $10 min$ લાગે છે,અને તાપમાન $ {50^o}C $ થી ${42^o}C$ થતા $10 min$ લાગે છે.તો વાતાવરણનું તાપમાન  ......... $^oC$ હશે?
    View Solution
  • 3
    ગોળો, સમઘન અને પાતળી ગોળાકાર પટ્ટીએ સમાન પદાર્થની બનેલી છે તે $200^{\circ} C$ જેટલા તાપમાને ગરમ કરવામાં આવે તો એમાંથી ક્યો પદાર્થ ધીમેથી ઠંડો પડશે, જો રૂમ તાપમાને રાખવામાં આવે ત્યારે ?
    View Solution
  • 4
    ઉષ્માકિરણોનો અવકાશમાં વેગ
    View Solution
  • 5
    સ્થાયી અવસ્થા પદાર્થનું તાપમાન ......
    View Solution
  • 6
    $1 m$ લાંબા અને $0.75 m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક પદાર્થમાંથી $6000 J/S$ ઉષ્મા વહન પામે છે તો તેના છેડાઓના તાપમાનનો તફાવત ......  $^oC$ હોય. $\left[ {K = 200\frac{J}{{m \cdot K}}} \right]$
    View Solution
  • 7
    સંપૂર્ણ કાળા પદાર્થના ઊર્જાસ્પેકટ્રલ વિરુધ્ધ તરંગલંબાઇનો આલેખ આપેલ છે.તો પદાર્થનું તાપમાન ....... $K$
    View Solution
  • 8
    સમાન દ્રવ્ય અને સમાન કદ ઘરાવતી એક ગોળા અને સમઘનને સમાન તાપમાન સુઘી ગરમ કરવામાં આવે છે.અને સમાન વાતાવરણમાં ઠંડા પાડવા દેવામાં આવે ત્યારે તેમના ઉત્સર્જન પાવરનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 9
    બે સમાન બોલ $A$ અને $B$ ને ગરમ કરતાં $A$ વાદળી અને $B$ લાલ દેખાય છે. તેમના તાપમાન વચ્ચેનો સંબંધ .....થશે.
    View Solution
  • 10
    એક પદાર્થ $6$ મિનિટમાં $60^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન $10^{\circ} C$ હોય, તો પછીની $6$ મિનિટ પછી તેનું તાપમાન $.........{ }^{\circ} C$ થશે.
    View Solution