Question
કાલિય નાગ વિશે બે-ત્રણ વાક્યો લખો.

Answer

કાલિય નાગ યમુના નદીના ઊંડા ધરામાં રહેતો હતો. તેના ઝેરથી તે નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું. તે ખૂબ બળવાન હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free