Question
કાન ભંભેરણી કરવી

Answer

અર્થ : ચાડી ચુગલી કરી ઉશ્કેરવું
વાક્ય : પડોસણે સાસુની કાન ભંભેરણી કરી, તેથી સાસુએ વહુને કડવા વેણ કહ્યાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free