Question
વટ પડવો

Answer

અર્થ : રોફ પડવો
વાક્ય : દરેક વિદ્યાર્થી મનમાં એવું વિચારતો જ હોય છે કે પરીક્ષામાં તેનો પહેલો નંબર આવે તો વટ પડી જાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free