$(I)\,$ $A$ની $s-$ કક્ષક અને $B$ની $P_x$ કક્ષક
$(II)\,$ $A$ની $s-$ કક્ષક અને $B$ની $P_z$ કક્ષક
$(Ill)\,$ $A$ની $p_y$ કક્ષક અને $B$ની $p_z$ કક્ષક
$(IV)\,$ $(A)$ અને $(B)$ની $s-$ કક્ષક
વિધાન $I :$ $o-$ નાઈટ્રોફિનોલ એ આંત:આણ્વીય હાઈડ્રોજન બંધનને કારણે વરાળ બાષ્પશીલ છે.
વિધાન $II:$ $o-$ નાઈટ્રોફિનોલ એ હાઈડ્રોજન બંધનને કારણે ઊંચું ગલનબિંદુ ધરાવે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I $: $SO _2$ અને $H _2 O$ બંને $V-$ આકારનું બંધારણ ધરાવે છે.
વિધાન $II $: $SO _2$ નો બંધખૂણો $H _2 O$ કરતા ઓછો છે.
ઉપરના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.