કાર્બન મોનોક્સાઇડનુ કાર્બન ડાયોક્સાડમાં રૂપાંતર કરવા બે મોલ $C{O_{\left( g \right)}}$ અને એક મોલ ${O_2}_{\left( g \right)}$ નુ મિશ્રણ સળગાવવામાં આવે છે. તો નીચેનામાંથી ક્યો સંબંધ સાયો છે ?
Easy
Download our app for free and get started
c $CO _{(g )}+\frac{1}{2} O _2( g) \longrightarrow CO _{2( z )}$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4 \,Nm^{-2}$ ના અચળ બાહ્ય દબાણે, એક આદર્શ વાયુ $5\, m^3$ થી $1\, m^3$ સુધી સમતાપી સંકોચન પામે છે. આ પ્રક્રિયામાં ઉત્સર્જીત ઊષ્માનો ઊપયોગ $1$ મોલ $Al$ ને ગરમ કરવા માટે આવે છે. જો $Al$ ની મોલર ઊષ્મા ક્ષમતા $24\, J\, mol^{-1}K^{-1}$ હોય તો, $Al$ નું તાપમાન કેટલું વધશે?
$C{H_4}\, + \,\,\frac{1}{2}{O_2}\,\, \to \,\,C{H_3}OH$ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર ($\Delta H$) ઋણ છે. જો $CH_4$ અને $CH_3OH$ દહન એન્થાલ્પી અનુક્રમે $x$ અને $y$ છે તો કયો સંબંધ સાચો છે ?
$NH_4OH$ ની $HCl$ સાથેની તટસ્થીકરણ એન્થાલ્પી $-51 .46\,kJ\,mol^{-1}$ અને $NaOH$ ની $HCl$ સાથેની તટસ્થીકરણ એન્થાલ્પી $-55. 90\,kJ\,mol^{-1}.$ છે. તો $NH_4OH$ ની આયનીકરણ ઊર્જા ......$kJ\,mol^{-1}$