| સૂચિ$-I$ | સૂચિ$-II$ |
| $A$ હેલ-વોલ્ડાર્ડ-ઝેલેન્સ્કી પ્રક્રિયા | $I$ $NaOH + I _2$ |
| $B$ આયોડોફોર્મ પ્રક્રિયા | $II$ (i) $CrO _2 Cl _2, CS _2$ (ii)$H _2 O$ |
| $C$ ઈટાર્ડ પ્રક્રિયા | $III$ (i) $Br _2 /$ લાલ ફોસ્ફોરસ (ii) $H _2 O$ |
| $D$ ગેટરમેન-કોચ પ્રક્રિયા | $IV$ $CO , HCl$, નિર્જળ.$AlCl_3$ |
[આપેલ : આન્વીય દળ : $C : 12.0 u$,$H : 1.0 u , O : 16.0 u ]$
વિધાન $I :$ આલ્ડિહાઇડ અથવા કિટોનમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટનું કેન્દ્રાનુરાગી યોગશીલ સ્થાયી આયન બનાવવા માટે પ્રોટોન ટ્રાન્સફરનો સમાવેશ કરે છે.
વિધાન $II :$ હાઇડ્રોજન સાઇનાઇડનો આલ્ડિહાઇડ અથવા કિટોનમાં કેન્દ્રાનુરાગી યોગશીલ અંતિમ નીપજ તરીકે એમાઇન આપે છે.
ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$(I)$ $\begin{array}{*{20}{c}}
O \\
{||} \\
{Ph\, - C - Ph}
\end{array}$
$(II)$ $\begin{array}{*{20}{c}}
{\,\,\,\,O} \\
{\,\,\,\,||} \\
{C{H_3} - C - H}
\end{array}$
$(III)$ $\begin{array}{*{20}{c}}
O \\
{||} \\
{C{H_3} - C - C{H_3}}
\end{array}$
is


