કારની છત પરથી $m$ દળવાળી હલકી દોરી વડે એક $M$ દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે $(m < < M)$.જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ $60\ ms^{-1}$ છે. જ્યારે કાર $a$ જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને $60.5\ ms^{-1}$ થાય છે. ગરૂત્વીય પ્રવેગ $g $ ના પદમાં $a$ નું મૂલ્ય_____ની નજીકનું હશે
  • A$\frac{g}{{30}}$
  • B$\frac{g}{{10}}$
  • C$\frac{g}{{5}}$
  • D$\frac{g}{{20}}$
JEE MAIN 2019, Difficult
Download our app for free and get startedPlay store
c
\(60=\sqrt{\frac{M g}{\mu}}\)

\(60.5=\sqrt{\frac{M\left(g^{2}+a^{2}\right)^{1 / 2}}{\mu}} \Rightarrow \frac{60.5}{60}=\sqrt{\sqrt{\frac{g^{2}+a^{2}}{g^{2}}}}\)

\(\left(1+\frac{0.5}{60}\right)^{4}=\frac{g^{2}+a^{2}}{g^{2}}=1+\frac{2}{60}\)

\(\Rightarrow g^{2}+a^{2}=g^{2}+g^{2} \times \frac{2}{60}\)

\(a=g \sqrt{\frac{2}{60}}=\frac{g}{\sqrt{30}}=\frac{g}{5.47}\)

\(\simeq \frac{g}{5}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયોલીનની દોરી સાચા તણાવે $205 \,Hz$ નો નાદ છોડે છે. દોરીને થોડું વધારે તણાવ આપતા $205 \,Hz$ આવૃતિના સ્વરકાંટા સાથે બે સેકન્ડમાં છ સ્પંદ ઉત્પન્ન કરે છે. તરંગ દોરી વડે છોડાતા નાદની આવૃતિ ........ $Hz$ છે.
    View Solution
  • 2
    ${y_1} = {A_1}\sin (\omega \,t - {\beta _1})$ तथा ${y_2} = {A_2}\sin (\omega \,t - {\beta _2})$ तरंगों के अध्यारोपण से बनने वाली तरंग का परिणामी आयाम होगा
    View Solution
  • 3
    સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી.
    View Solution
  • 5
    ઉદ્‍ગમથી $2m$ અંતરે તીવ્રતા $ 1 \times {10^{ - 2}}\mu \;W/{m^2} $ હોય,તો $10m$ અંતરે તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 6
    ${y_1} = {a_1}\sin \,\left( {\omega t - \frac{{2\pi x}}{\lambda }} \right)$ અને ${y_2} = {a_2}\cos \,\left( {\omega t - \frac{{2\pi x}}{\lambda } + \phi } \right)$ તરંગ વચ્ચે પથ તફાવત કેટલો થાય?
    View Solution
  • 7
    બે કણોના સ્થાનાંતર

    $ {y_1} = 0.06\sin 2\pi (1.04t + {\phi _1}) $ અને

    $ {y_2} = 0.03\sin 2\pi (1.04t + {\phi _2}) $

    હોય,તો તેને ઉત્પન્ન કરતાં તરંગની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

    View Solution
  • 8
    એક ઝડપી મોટરસાયકલ ચાલક તેની આગળ ટ્રાફિક જામ જુએ છે. તે $36 \;km/hr $ સુધી ધીમો પડે છે. તેને લાગે છે કે ટ્રાફિક હળવી પડે છે અને તેની આગળ $18\; km/hr $ ની ઝડપથી જતી એક કાર $1392\; Hz$ ની આવૃત્તિનો હોર્ન વગાડી રહી છે. જો હવામાં ધ્વનિની ઝડપ $343 \;m s^{-1}$ હોય, તો તેના દ્વારા સાંભળતી હોર્નની આવૃત્તિ કેટલી હશે?
    View Solution
  • 9
    $ {y_1} = a\sin 2000\,\pi t $ અને $ {y_2} = a\sin 2008\,\pi t $ તરંગ દ્વારા પ્રતિ સેકન્ડે કેટલા ...  સ્પંદ સંભળાય?
    View Solution
  • 10
    જ્યારે દિવસે વાતાવરણનું તાપમાન $0\,^oC$ હોય ત્યારે કંપન કરતી બ્લેડની ધ્વનિ માટેનું દબાણ તરંગ $P = 0.01\,sin\,[1000t -3x]\,Nm^{-2},$ છે.બીજા દિવસે જ્યારે વાતાવરણનું તાપમાન $T$ હોય ત્યારે તેજ બ્લેડ દ્વારા ઉત્પન્ન થતી તેટલી જ આવૃતિ અને ધ્વનિની ઝડપ $336 \,ms^{-1}$ હોય તો તાપમાન $T$ કેટલું .... $^oC$ હશે?
    View Solution