MCQ
કાટકોણ ત્રિકોણ માટે $\frac{a^2+b^2+c^2}{R^2}=....$
  • A
    $4$
  • $8$
  • C
    $2$
  • D
    $1$

Answer

Correct option: B.
$8$
B

ધારો કે $\triangle ABC$ માં $\angle B$ કાટખૂણો છે.

$\frac{b}{\sin B}= 2R.$ આથી, $b=2R$

$\therefore a^2+c^2=b^2$
$\therefore a^2+c^2=4R^2$
$\therefore \frac{a^2+b^2+c^2}{R^2}=\frac{4R^2+4R^2}{R^2}=8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો રેખા $y\, = \,mx\, + \,7\sqrt 3 $એ અતિવલય $\frac{{{x^2}}}{{24}} - \frac{{{y^2}}}{{18}} = 1$ ને લંબ હોય તો $m$ ની કિમત ............. થાય 
પરવલય ${{y}^{2}}=4ax$ ના નાભિજીવાના એક ભાગની લંબાઈ $b$ અને બીજાની $c$ હોય, તો અર્ધનાભિલંબની લંબાઈ ............ .
$n$ બાજુવાળા બહિર્મૂખ બહુકોણ વિકર્ણની સંખ્યા ..... છે.
$8, 12, 13, 15,22$  અવલોકનોનું વિચરણ :
સ્તંભ-I ના શાંકવો ને સ્તંભ-II ના વિધાનો/પદાવલીઓ સાથે જોડાય

સ્તંભ$-I$

 સ્તંભ$-II$

$(A)$ વર્તુળ

$(P)$  બિંદુ $(H, K) $ નું બિંદુપથ જેના માટે રેખા $ hx + ky = 1$  વર્તુળ  $x^2 +  y^2 = 4$  સ્પર્શે

$(B)$ પરવલય

$(Q)$ પુર્ણ અવકાશમાં બિંદુ $ z $ એ $ |z + 2| - |z - 2| = ± 3$  ને સ્વીકારે છે..

$(C)$ અતિવલય 

$(R)$ શાંકવની ઉત્કેન્દ્રતા અંતરાલ  $ 1 \leq  x < \infty$ માં આવેલ છે

 

$(S)$ પુર્ણ અવકાશમાં બિંદુ   $z$  એ  $Re (z + 1)^2 = |z|^2 + 1$  ને સ્વીકારે છે 

 
 
જો વર્તૂળ  $2(x^2 + y^2) + 3x + 4y - 1 = 0$  નો વ્યાસ $ y = 2x + k$  હોય, તો  k = ……
જો ${\sin ^2}\theta - 2\cos \theta + \frac{1}{4} = 0,$ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $\alpha $ અને $\beta $ એ બે ભિન્ન સંકર સંખ્યા છે કે જ્યાં $|\beta | = 1$, તો  $\left| {\frac{{\beta - \alpha }}{{1 - \overline \alpha \beta }}} \right|$ ની કિમત મેળવો.
બધી જ $'k'$ ની કિમતોનો સરવાળો મેળવો કે જેથી બિંદુ $(\lambda^2 + 1,\lambda )$ નું રેખા  $y = -3x + 6k$ ની સાપેક્ષે પ્રતિબિંબ બિંદુ $(\lambda,\lambda-1)$ મળે 
$\lim \limits_{x \rightarrow a} \frac{(a+2 x)^{\frac{1}{3}}-(3 x)^{\frac{1}{3}}}{(3 a+x)^{\frac{1}{3}}-(4 x)^{\frac{1}{3}}}(a \neq 0)$ ની કિમત મેળવો